બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટે પોતાની સોથી વધુ ચર્ચા ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆર ફિલ્મની છે. આલિયા ભટ્ટે પોતાના અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. તેની મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્રની પણ ચાહકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. . સંજય લીલા ભણશાલીએ બનાવેલી ગંગુબાઇ કાઠીયાવાડી છઠ્ઠી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. તેના […]Continue Reading


















Recent Comments