Home Articles posted by CITY WATCH NEWS (Page 6152)
અમરેલી
સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના નિવૃત થયેલ પ્રમુખ છેલભાઈ જોષી, મુળશંકરદાદા તેરૈયા, એમ.જી. જોષી, અશ્‍વિનભાઈ ત્રિવેદી, અશ્‍વિનભાઈ મહેતા (વડીયા) તથા ચેતનભાઈ પંચોલી (આટકોટ)ને શાલ પુષ્‍પગુચ્‍છથી સન્‍માનીત કરવામાં આવ્‍યા. તથા નવા ચૂંટાયેલા પ્રમુખ અલ્‍કેશભાઈ ભટ્ટ (બોટાદ) મહામંત્રી સમીરભાઈ જોષી તથા કુદલીપભાઈ (બોટાદ) વગેરે મહાનુભાવોનું જોષી પરિવાર ર્ેારા શાલ પુષ્‍પગુચ્‍છથી Continue Reading
ભાવનગર
ઘોઘા ના રહીશ યોગેશભાઇ.એમ.ચાવડા કે જેઓ હાલ રાજ્ય સરકાર ના   માર્ગ અને મકાન વિભાગ (વર્લ્ડ બેન્ક ) માં ચિફ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા હતા તેમની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ આજે ફેર બદલી ના ઓર્ડર મુજબ તેમને એડીશનલ સેક્રેટરી તરીકે અપગ્રેડ કરી  ચિફ એન્જીનિયર  તરીકે (પંચાયત) મા મુકવામાં આવ્યા છે.જે ઘોઘા ના ચાવડા પરિવાર અને […]Continue Reading