Home Articles posted by CITY WATCH NEWS (Page 6155)
ગુજરાત
૧૪.૨ કિલો ગેસના ભારે સિલિન્ડર કરતા તે હળવા છે. દિલ્હીમાં હાલમાં ૧૪.૨ કિલો ગેસ સિલિન્ડર ૮૯૯.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે પરંતુ કંપોઝીટ સિલિન્ડર માત્ર ૬૩૩.૫૦ રૂપિયામાં ભરાવી શકાય છે. ૫ કિલો ગેસ સાથે એલપીજી કંપોઝીટ સિલિન્ડર માત્ર ૫૦૨ રૂપિયામાં રિફિલ કરવામાં આવશે. જ્યારે ૧૦ કિલો એલપીજી સંયુક્ત સિલિન્ડર ભરવા માટે તમારે માત્ર ૬૩૩.૫૦ રૂપિયા ચૂકવવા પડશે […]Continue Reading
ગુજરાત
અદાણી ગેસે ચાલુ મહિને સતત ત્રીજીવાર ગેસનો ભાવ વધાર્યો છે. અદાણી ગેસે ઝ્રદ્ગય્ના ભાવમાં ૧.૬૩ રૂપિયા અને ઁદ્ગય્ના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો ઝીંક્યો છે.. જેના કારણે મધ્યવર્ગ પર ખર્ચનો બોજાે વધી ગયો છે. ઝ્રદ્ગય્નો ભાવ રૂ.૫૯.૮૬થી વધીને રૂ.૬૧.૪૯ થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં ૧.૬૦ સ્સ્મ્‌ેં સુધીના વપરાશ માટે રૂ.૭૦નો વધારો કરાતા નવો ભાવ ૧ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે.જેના આંકડાઓ એક પછી એક સામે આવી રહ્યા છે.ચાલુ માસ દરમિયાન પણ ૧૦ દિવસમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો છે.ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના ૨૭ કેસ તો ઝેરી મેલેરિયાના ૫ કેસ નોંધ્યા છે.ડેન્ગ્યુના કેસમાં પણ નોંધપાત્ર વધારો યથાવત છે.૯ દિવસમાં ડેન્ગ્યુના ૧૭૦ કેસ અને ચિકનગુનિયાના ૬૯ કેસ નોંધાયા છે .જ્યારે વર્ષ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં સાવર્ત્રિક ૧૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જાે ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે સિઝનનો ૧૧૬ ટકા વરસાદ પડ્યો હતો. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી છે. જેમાં રાજ્યના સિઝનનો ૯૬.૩૭ ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં દેવભૂમિદ્વારકામાં સૌથી વધુ ૧૪૩.૫૭ ટકા, જામનગરમાં ૧૪૦ ટકા વરસાદ […]Continue Reading
રાષ્ટ્રીય
ગત વર્ષે ૪ ઓક્ટોબરના રોજ સીએનજી અને પીએનજીની કિંમતો વધી હતી. તે સમયે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને ૪૨.૭૦ રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત ૨૭.૫૦ રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટા ભાગની ગાડીઓ બસ, ટેક્સી અને ઓટો સીએનજી પર ચાલે છે. આઈજીએલના મતે પેટ્રોલ-ડીઝલની તુલનાએ સીએનજી ખૂબ સસ્તું છે. સીએનજીથી ચાલતી ગાડીઓની […]Continue Reading
રાષ્ટ્રીય
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતુ કે, સર સૈયદ અહેમદ ખાન પોતાને ભારત માતાના પુત્ર ગણાવતા હતા. તેમની પૂજાની રીત ઈસ્લામિક હતી. ભારતમાં પહેલા પણ કટ્ટરવાદની લહેર હતી. ઈતિહાસમાં જ્યાં દારા શિકોહ અને અકબર છે તો બીજી તરફ ઔરંગઝેબ પણ છે. આવા તો ઘણા નામો છે.ભાગવતનુ કહેવુ છે કે, ભાગલા વખતે જે મુસ્લિમો પાકિસ્તાન જતા […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મંગળવારે ધરપકડ કરવામાં આવી તે આતંકવાદી મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું હતું કે, મોહમ્મદ અશરફ લાંબા સમયથી બોગસ આઈડી સાથે ભારતમાં રહેતો હતો અને સ્લીપર સેલની માફક કામ કરતો હતો. તેના પાસેથી છદ્ભ-૪૭, ગ્રેનેડ વગેરે મળી આવ્યા હતા. તેને ૈંજીૈં હેન્ડલ કરી રહ્યું હતું. સંદિગ્ધ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કારણે અત્યાર સુધીમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી, ફિટનેસ સર્ટિફિકેટ જેવા કાગળની વેલિડિટીમાં ૭ વખત વધારો કરવામાં આવેલો છે. મંત્રાલયે ૩૦ માર્ચ ૨૦૨૦, ૯ જૂન ૨૦૨૦, ૨૪ ઓગષ્ટ ૨૦૨૦, ૨૭ ડિસેમ્બર ૨૦૨૦, ૨૬ માર્ચ ૨૦૨૧, ૧૭ જૂન ૨૦૨૧ અને અંતિમ વખત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ વેલિડિટી લંબાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારના પરિવહન મંત્રાલયે આ ડેડલાઈનને ૩૧મી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેની આ યોજના માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનુ બજેટ ફાળવવામાં આવશે અને તેના થકી લાખો યુવાઓને રોજગાર મળશે. દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે પીએમ મોદીએ ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લાથી એલાન કર્યુ હતુ કે, દેશમાં ગતિ શક્તિ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.આ યોજના એક રીતે દેશના ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેવલપ કરવા માટેનો માસ્ટર પ્લાન હશે. […]Continue Reading
રાષ્ટ્રીય
કેલિફોર્નિયામાં એરિઝોના રાજ્યના યુમા રિજિયોનલ મેડિકલ સેન્ટર ખાતે કાર્ડિયોલોજિસ્ટ તરીકે સેવા આપતા ડો. સુગતા દાસ પોતાની માલિકીનું નાનુ વિમાન ધરાવતા હતા. ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સુગતા દાસની માલિકીનું બે એન્જિન ધરાવતું એક નાનું વિમાન તૂટી પડતાં તેમાં બેઠેલા ડોક્ટર સહિત કુલ બે વ્યક્તિના મોત થયા હતા એમ અહીંના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં કહ્યું હતું. આ વિમાન […]Continue Reading