Home Articles posted by CITY WATCH NEWS (Page 6169)
ગુજરાત
વૃદ્ધા સવારના ૧૧ વાગ્યાથી એકલા બેઠા હતા. ‘તેમણે દ્રઢપૂર્વક કહ્યું હતું કે, દર્શન કર્યા વગર તેઓ પરત ફરશે નહીં. તેથી તેઓ મંદિરની મુલાકાત લે તેવી અમે ખાતરી કરી હતી’, તેમ તેમણે ઉમેર્યું હતું. પોલીસ કર્મચારીઓએ વૃદ્ધાના પરિવાર સાથે વાત કરી હતી અને તેમના વિશેની માહિતી આપી હતી. તેમના દીકરાએ તેઓ કોઈને કહ્યા વગર ઘર છોડીને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
( નેશનલાઇઝ્‌ડ બેંકના ભૂતપૂર્વ મેનેજર અને જૂનાગઢ શહેરના રહેવાસીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે કારમાંથી સંજય બ્રહ્મભટ્ટ (૫૩)ની લાશ મળી આવી હતી. જેતપુરના પોલીસ ઈન્સ્પેક્ટર પી ડી દરજીએ જણાવ્યું હતું કે, મૃતક મહેસાણાના વતની છે અને તેમના પિતરાઈ ભાઈઓએ તેની સામે ગુનો નોંધ્યો […]Continue Reading
ગુજરાત
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા સુશીલાબેન (નામ બદલ્યું છે)ના લગ્ન ૨૧ વર્ષ પહેલા રાજેન્દ્ર (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ થયા હતા. જાેકે, થોડા વર્ષો પહેલા રાજેન્દ્રનું વર્તન બદલાઈ ગયું હતું. તેઓ પત્ની તેમજ બાળકો સાથે યોગ્ય વર્તાવ નહોતા કરતા, અને જાણે પત્નીમાં કોઈ રસ ના રહ્યો હોય તેવું વર્તન […]Continue Reading
ગુજરાત
મહાભારત શરુ થાય તે પહેલા પાંડવો દ્વારા પલ્લીની પરંપરા શરુ કરવામાં આવી હતી. ગયા વર્ષે માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરંપરા જાળવવામાં નહોતી વી. પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ ધીમુ પડ્યું છે અને કોરોનાના કેસ પણ ઘણાં ઓછા આવી રહ્યા છે, જેના કારણે ભક્તોમાં ચર્ચા થઈ રહી […]Continue Reading
ગુજરાત
પેથાપુર સ્વામિનારાયણ મંદિરના દરવાજે બાળક ત્યજી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયા ઝ્રઝ્ર્‌ફ સામે આવતા ચકચાર મચી છે. સ્વામિનારાયણ મંદિર ચોકમાં અંદાજીત એકથી દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખ્સ મૂકીને ફરાર થતા ઝ્રઝ્ર્‌ફ માં થયો કેદ થયો હતો. બાળકનેને ત્યજી દેનારા શખ્સની ગાંધીનગર પોલીસે શોધખોળ હાથ ધરી છે. હાલતો ઝ્રઝ્ર્‌ફ ના આધારે તપાસ આદરવામાં આવી છે. આ […]Continue Reading
ગુજરાત
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જાે હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જાેબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજાે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જાે ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જાેબ ચાર્જમાં ભાવ […]Continue Reading
ગુજરાત
સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, મિલોને ચલાવવા માટે મહત્વ ભાગ એવો કોલસો અને અન્ય કેમિકલના ભાવોમાં વધારો થવા લાગતા જાે હવેના સમયમાં મિલો ચલાવવી હોય તો જાેબ ચાર્જમાં ભાવ વધારા સિવાય બીજાે કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જાે ભાવ વધારો કરાય તો મિલોને તાળા લાગી શકે છે. જેથી જાેબ ચાર્જમાં ભાવ […]Continue Reading