Home Articles posted by CITY WATCH NEWS (Page 867)
ગુજરાત
ભાવનગરનાં પાલીતાણાનાં હસ્તગીરી ડુંગર પર થોડા સમયે પહેલા અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ડુંગર પર લાગેલ આગની ઘટનાને લઈ ફાયર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા આગ પર ૭૨ કલાક બાદ કાબુ મેળવ્યો હતો. ડુંગરીયાળ વિસ્તાર હોઈ ફાયર વિભાગનાં વાહનો ઘટના સ્થળે પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરી હતી. જંગલમાં નાના પશુ-પંખીઓ તેમજ […]Continue Reading
ગુજરાત
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવશે તેથી તા. ૧૬ એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધી સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો કોઈ પણ જાતની જાણ કર્યા વિના પુન: ચાલુ કરી દેવાશે. કઈ તારીખે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે તેની વિગતો જાહેર […]Continue Reading
ગુજરાત
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના અગ્રણી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને અલવિદા કહી દીધું છે. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ મોટું નિવેદન આપીને કેટલાક આક્ષેપો કર્યા છે.ભાજપમાંથી રાજીનામું આપતાં આદિવાસી નેતા તરીકે જાણીતા મહેશ વસાવાએ કહ્યું હતું કે, ‘ભાજપમાં કામને ન્યાય નથી મળતો.‘ જાે કે, […]Continue Reading
ગુજરાત
ડ્રગ્સની હેરાફેરી સામે મોટી સફળતા મેળવતા, ભારતીય કોસ્ટ ગાર્ડ (ૈંઝ્રય્) એ ૧૨-૧૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (છ્જી) સાથેના સંયુક્ત ઓપરેશનમાં લગભગ ૧,૮૦૦ કરોડ રૂપિયાની કિંમતનો ૩૦૦ કિલોથી વધુ માદક દ્રવ્યો (મેથામ્ફેટામાઇન) જપ્ત કર્યો છે.ગુજરાત છ્જી તરફથી મળેલી ખાતરી કરેલી માહિતીના આધારે, ઉત્તર મહારાષ્ટ્ર/દક્ષિણ ગુજરાત વિસ્તારમાં બહુ-મિશન તૈનાતી પર રહેલા કોસ્ટ Continue Reading
રાષ્ટ્રીય
આઈપીએલ ૨૦૨૫માં રમનારી એક ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, હૈદરાબાદની ટીમ જે હોટલમાં રોકાઈ હતી, તે હોટલમાં સોમવારે સવારે આગ લાગી હતી. જાે કે, મહત્ત્વની વાત એ છે કે, ટીમના દરેક ખેલાડી સુરક્ષિત છે.સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ હૈદરાબાદની બંજારા હિલ્સમાં રોકાયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હોટલના એક […]Continue Reading
બોલિવૂડ
બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા સલમાન ખાન ને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના વરલીમાં સ્થિત પરિવહન વિભાગના વોટ્સએપ નંબર પર એક્ટર માટે ધમકીભર્યા મેસેજ આવ્યા હતા. જેમાં સલમાન ખાનના ઘરમાં ઘૂસી તેને જાનથી મારી નાખવા અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. મેસેજ મળ્યા બાદ વરલી પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ વિરૂદ્ધ કેસ […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, ‘આજથી અમે દ્ગડ્ઢછ સાથે નથી, અમારો હવે કોઈ સંબંધ નથી.‘ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પશુપતિ પારસની જાહેરાતથી દ્ગડ્ઢછને ઝટકો લાગી શકે છે. પશુપતિ પારસે બિહારની તમામ ૨૪૩ વિધાનસભા બેઠકો પર સદસ્યતા અભિયાન […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ૧૩૫૦૦ કરોડ રૂપિયા પીએનબી બેન્ક લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ દ્વારા મેહુલ ચોકસીને બેલ્જિયમમાં ટ્રેસ કરાયો હતો. તે ભારતથી ૨૦૧૮માં ભાગી ગયો હતો અને છેલ્લે વર્ષ ૨૦૨૧ના અંતે એન્ટીગુઆથી ભાગીને બેલ્જિયમ નાસી ગયો હતો.આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અહેવાલ અનુસાર, હીરાના વેપારી રહી ચૂકેલા ૬૫ […]Continue Reading
રાષ્ટ્રીય
રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં રાજકારણ ગરમાયું હતું, આ ઘટના ની વાત કરીએ તો ડૉ.બાબાસાહેબ ભીમરામ આંબેડકરની પ્રતિમા પાસે તક્તી લગાવતી વખતે ભાજપ મંડળ અધ્યક્ષ અને કોંગ્રેસના મહિલા ધારાસભ્ય વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની છે. કોંગ્રેસ ધારાસભ્યએ ભાજપ નેતા હનુમાન દીક્ષિતનો કૉલર ખેંચી, માર મારી, શર્ટ ફાડી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે. મારમારી દરમિયાન કોંગ્રેસ […]Continue Reading
રાષ્ટ્રીય
૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સંસદ ભવન પરિસરમાં બાબાસાહેબ ડો.બી.આર.આંબેડકરની પ્રતિમા પાસે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય વતી ડો.આંબેડકર ફાઉન્ડેશન (ડ્ઢછહ્લ) દ્વારા ૧૩૫મી આંબેડકર જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, લોકસભાનાં અધ્યક્ષ Continue Reading