Home Articles posted by CITY WATCH NEWS (Page 866)
અમરેલી
અમરેલી તા.૦૮ મે, ૨૦૨૫ (ગુરુવાર) બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે લાભ મેળવવા જિલ્લાના ખેડુતોએ તા.૩૧ મે, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન અરજી કરવી. કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમમાં, મીની ટ્રેક્ટર, રોટાવેટર (મીની), કલ્ટીવેટર (મીની), ટ્રેલર (મીની), પાણીનું ટેન્કર (મીની) તેમ જ વધુ ખેતીવાળા ફળ પાકો સિવાયના Continue Reading
અમરેલી
જરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના અમરેલી બસપોર્ટ ખાતે આજે ગુરુવારની બપોરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી અમરેલી શહેરમાં નાગરિકો અવગત થાય તે માટે, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ૧૦૮, પોલીસ વિભાગના આંતરિક સંકલનથી મુસાફરોથી ભરેલા બસમથકમાં બનતી ત્વરાએ રાહત અને બચાવ કામગીરી મોકડ્રીલના Continue Reading
અમરેલી
અમરેલી, તા.૯ મે, ૨૦૨૫ (શુક્રવાર) ઓપરેશન સિંદૂરને પગલે સર્જાયેલી સ્થિતિમાં જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા સંદર્ભે નાગરિકોમાં જાગૃત્તિ આવે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને કાર્યકારી કલેકટર શ્રી પરિમલ પંડ્યાએ આજે રાજુલા – જાફરાબાદ તાલુકાના દરિયાઇ તટીય વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ Continue Reading
ભાવનગર
ભાવનગર કલેકટર કચેરી ખાતે આજે જિલ્લાના પ્રભારી સચિવશ્રી સુપ્રિતસિંઘ ગુલાટીએ ભારે વરસાદ અનેનાગરિક સંરક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં પ્રભારી સચિવશ્રીએ ભાવનગર જિલ્લામાં નાગરિકસંરક્ષણના ભાગરૂપે તગડી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે યોજવામાં આવેલ મોકડ્રીલ અને બ્લેક આઉટસહિત લોકોની સુરક્ષા માટે કરવામાં આવેલ તૈયારીઓ જાણકારી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં તા. ૬ અને ૭ મે, ૨૦૨૫ ના રોજ કમોસમીવરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ કુદરતી આફતના કારણેકેરી, લીંબુ અને અન્ય બાગાયતી પાકો તેમજ ડુંગળી, તલ, બાજરી અને મગ જેવા ઉનાળુપાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સાવરકુંડલા તાલુકાના ખેડૂતો દ્વારા આ અંગે અનેક રજૂઆતો મળી છે અને […]Continue Reading
ભાવનગર
પ્રિવેન્ટિવ આરોગ્ય સંભાળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, પી. એચ. સી. વાળુકડ દ્વારા “એક પગલું સારાસ્વાસ્થ્ય તરફ” નામની આરોગ્ય તપાસ પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રક ડ્રાઈવરો અને ઇન્ડિયન ઓઇલકોર્પોરેશન લિમિટેડ (IOCL) ના કર્મચારીઓમાં આરોગ્ય જાગૃતિ અને આરોગ્ય સમસ્યાઓનું વહેલું નિદાન કરવાનો છે.આ પહેલ હેઠળ પી. એચ. સી. વાળુકડની એક સમર્પિત તબીબી ટીમે […]Continue Reading
ભાવનગર
ભાવનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂના માર્ગદર્શન હેઠળ“સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મહુવા તાલુકાનીમાળવાવ ગ્રામ પંચાયત પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં ગામના સરપંચશ્રી એલ. એ. પરમાર અને તલાટીકમ મંત્રી શ્રી ધર્મદિપસિંહ ગઢવીએ કરવેરા ભરનાર તમામ વ્યક્તિને કાપડની થેલીઓનું વિતરણ કરીનેએક અનોખી પહેલ શરૂ Continue Reading
અમરેલી
સાવરકુંડલા: છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અચાનક આવેલા વાતાવરણીયપલટાને કારણે માવઠા, ભારે પવન અને કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.ખાસ કરીને ડુંગળી, તલ, બાજરી જેવા ઉનાળુ પાકો અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે.ખેડૂતો તરફથી મળતી માહિતી અનુસાર, ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના કારણેતેઓ આર્થિક સંકટમાં મુકાયા છે.આ Continue Reading