ભાવનગર

તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ તરીકે ભદ્રેશ જાનીની બીનહરીફ વરણી

તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી ની તાજેતરમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં આવતા સને 2026-27 ના વર્ષ માટે પ્રમુખ તરીકે ભદ્રશભાઈ નાથુભાઈ જાની (કે. વ. શાળા નં 1)

સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. 

જ્યારે ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ બારૈયા (કે. વ. શાળા બોરડા) ની પણ બિનહરીફ નિયુક્તિ થઈ હતી. 

કારોબારી બેઠક નું સંકલન મંત્રી દલપતભાઈ ધાંધલિયાએ સાંભળ્યું હતું.

Related Posts