Home Archive by category અમરેલી (Page 585)

અમરેલી

અમરેલી
લાઠી શાળા આરોગ્ય વિભાગ ની સાફલ્ય ગાથા  શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાત શિશુ થી લઇ ને ૧૮ વર્ષ સુધીના તમામ બાળકો ને વિનામૂલ્યે આરોગ્ય સુવિધાઓ નો લાભ મળે છે. લાઠી તાલુકા ના અકાળા ગામ ના છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવાર ની ૭ વર્ષ ની બાળકી ને જન્મજાત હૃદયરોગ હોવાનું નિદાન […]Continue Reading
અમરેલી
ગુનાની વિગતઃ- ગઇ તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ વારીસભાઇ સાલેમભાઇ મકવાણા, ઉં.વ.૨૨, રહે.મીતીયાળા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળા સાવરકુંડલા, કાપેલધાર પાસેથી મોટર સાયકલ લઇ જતા હોય, તે દરમિયાન ચક્કર આવતા પડી, ગયેલ તે દરમિયાન ઘણા અજાણ્યા માણસો ભેગા થઈ ગયેલ હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૩,૪૯૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે […]Continue Reading
અમરેલી
રાજ્યભરમાં આગામી બે મહિના સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાના મોરબા ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.         અત્રે ઉલ્લેખનીય છે કે મોરબા ગામે ધાર્મિક સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈની કામગીરી કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનને વધુ વેગવાન બનાવ્યું છે.Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રી મતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નંબર -૨ ના ૬૩ વિદ્યાર્થી ઓને દીપ પ્રોજેકટ હેઠળ ટેબ્લેટ વિતરણ કરાયા હતા અભ્યાસ માં નવીનતમ ટેકનોલોજી ના ઉપીયોગ થી શાળા નંબર ૨ ના વિદ્યાર્થી ઓમાં ખુશી વ્યાપી ગઈ હતો ૬૩ જેટલા વિદ્યાર્થી ઓને ટેબ્લેટ મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા સંગ્રહ સવાણી પ્રાથમિક શાળા પરિવાર […]Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.  જિલ્લામાં આગામી ૧૬ ડિસેમ્બર સુધી સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા Continue Reading
અમરેલી
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ઇમ્યુનાઈઝેશનની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઈ.એમ.આઈ ૫.૦ કામગીરી, રૂટીન ઇમ્યુનાઈઝેશન કામગીરી, ડિસેમ્બર,૨૩ મિઝલ્સ અને રૂબેલા એલીમિનેશન, વી.પી.ડી સર્વેલન્સ સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. એપ્રિલ ૨૩ થી આજ દિન સુધીમાં પૂર્ણ ઇમ્યુનાઈઝેશન કવરેજ અંતર્ગત જિલ્લામાં ઓવરઓલ ૯૫ ટકા કવરેજ પ્રાપ્ત થયું છે. Continue Reading
અમરેલી
 ભારત સરકાર પુરસ્કૃત અને  મહિલા અને બાળ વિકાસ વિભાગ  ગાંધીનગર દ્વારા સંચાલિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અમરેલી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન નીચે અમરેલી –  સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૫ વર્ષથી ૨૪*૭ કાર્યરત છે. દરમિયાન અમરેલી જિલ્લાના એક બહેનને તેના ભાઈ અને ભાઈના મિત્રથી ખૂબ જ શારીરિક માનસિક ત્રાસ Continue Reading
અમરેલી
 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને આહ્વાનથી સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયેલા અભિયાન ‘મારી માટી મારો દેશ’ના બીજા ચરણમાં અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાંથી એકઠી કરેલી માટી ભરેલા અમૃત કળશની યાત્રા અમરેલી નગરમાં સંપન્ન થઈ. વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ ગુરૂવારે સવારે તિરંગો Continue Reading
અમરેલી
દામનગર શ્રી છભાડિયા પ્રા. શાળામાં દિપ શાળા પ્રોજેકટ અંતર્ગત  ધોરણ ૭ ના બાળકોને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યું. જેમાં ગામના આગેવાન શ્રી દિલીપભાઈ,મુખ્ય શિક્ષક શ્રી ગૌરાંગભાઈ, સ્ટાફ પરિવાર અને AIF ના કો ઓડીનેટર  કાશ્મીરબેન તથા ટ્યૂટર કાજલબેન અને ધોરણ ૭ ના બાળકો ના વાલીઓ હાજર રહ્યા હતા.Continue Reading
અમરેલી
મારી માટી મારો દેશ માટીને નમન, વિરોને વંદન કરવાના દેશવ્યાપી અમૃત કળશ યાત્રાનો સાવરકુંડલા તાલુકા કક્ષા કાર્યક્રમ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના અઘ્યક્ષ સ્થાને સાવરકુંડલા તાલુકા પંચાયતના પંટાગણમાં યોજવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા અધિકારીઓ અને પદાધિકારી સંગાથે તાલુકાના ગામડાઓમાંથી આવેલા સરપંચો, કર્મીઓને કળશ યાત્રા પ્રસંગે દેશની Continue Reading