Home Archive by category અમરેલી (Page 587)

અમરેલી

અમરેલી
અમરેલી શહેર ના બજરંગ દળ ના યુવા.રમતવિર કિશન પંડ્યા ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સિલેક્શન થયું તેવો આગામી ઇન્ટર યુનિવર્સિટી રમવા માટે પસંદગી થતા તેમને વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની ટીમ તેમજ અમરેલી શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ અને બજરંગ દળ ના મહાવીરભાઈ વીંછિયા સહિત ના અસંખ્ય શુભેચ્છકો દ્વારા અભિનદન ની વર્ષા થઇ રહી […]Continue Reading
અમરેલી
દામનગર રેવન્યુ વિસ્તાર માં બિરાજતા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે ધજારોહણ મહા પ્રસાદ યોજાયો દામનગર શહેર ના કાળુભાર પાણી પુરવઠા પાછળ રેવન્યુ વિસ્તાર માં બિરાજતા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે સમસ્ત નારોલા પરિવાર આયોજિત ધજારોહણ એવમ મહાપ્રસાદ યોજાયો સમસ્ત દશ ના ખેડૂતો દ્વારા શ્રી જોડિયા હનુમાનજી મંદિરે ધજારોહણ માં સમગ્ર દશ ના ખેડૂતો મહાપ્રસાદ યોજાયો હતો જેમાં […]Continue Reading
અમરેલી
અમરેલી સમરસ હિન્દુ સમાજ નું નિમાર્ણ  વિહિપ ની અગ્રીમતા દેવશિભાઈ રાવત વિશ્વ હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય મંત્રી અને સમરસતા ના રાષ્ટ્રીય સંયોજક. દેવજીભાઈ રાવત અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સષ્ટી પૂર્તિ.ના સમાપન માં મહર્ષિ  અરવિંદ કેન્દ્ર ખાતે યોજાએલ વિચાર ગોસ્ઠિ ને સંબોધન કરતા  જણાવેલ કે વર્તમાન સમય માં સમરસ હિન્દુ સમાજ નું નિર્માણ કરવું […]Continue Reading
અમરેલી
ઓગસ્ટ-૨૦૨૪નો બાબરા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૧ ને બદલે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે બાબરા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે, તેમ બાબરા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.Continue Reading
અમરેલી
 સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજ એ રાષ્ટ્રની સૌથી મોટી મૂડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી અસરકારક કામગીરી અને સ્વાસ્થ્યને લગતી કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે રાજયનો આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે.અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યા છે.  મુખ્યમંત્રી અમૃતમ Continue Reading
અમરેલી
દામનગર પે સેન્ટર ની શ્રી દહીથરા પ્રાથમિક શાળામાં શાળા ટવીનીંગ કાયૅક્રમ અંતર્ગત દહીથરા અને ધ્રુફણીયા પ્રાથમિક શાળાના ટવીનીંગ કાર્યક્રમનુ આયોજન તારીખ ૨૧/૦૮/૨૪ ને બુધવારે કરવામાં આવ્યુ હતું. જેમા ધ્રુફણીયા પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દહીથરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળામાં થતી પ્રવૃત્તિઓથી અવગત કરાવી શાળા કક્ષાએ યોજવામાં આવેલ વિજ્ઞાન મેળામાં નંબર મેળવેલ Continue Reading
અમરેલી
લાઠી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હોમગર્ડ દળ માં માનદ સેવક શ્રી કાર્તિકભાઈ ભટ્ટ હોમગાર્ડ  કમાંડર તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ લાઠી તાલુકા નાં હોમગાર્ડ યુનિટ લાઠી ઓફિસર કમાંડર કાર્તિકભાઈ ભટ્ટ સિનિયર પ્લાટુન કમાંડર નું જિલ્લા ગત ૧૫ મી ઓગસ્ટ બગસરા ખાતે જિલ્લા કક્ષા નાં ૭૮ માં રાષ્ટ્રિય પર્વ ની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્ય નાં મંત્રી […]Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ખાતે રમાબેન અનિલભાઈ પારેખ પરીવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ કલબ ઓફ અમરેલી શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય-અમરેલી દ્વારા વિના મુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો જેમાં આંખના રોગ જેવાકે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેેસર એવા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા તારીખ ૨૧-૦૮-૨૦૨૪ બુધવાર ના દિવસે શ્રીમદ્દ ભાગવત અને શ્રી કૃષ્ણના જીવન પર આધારિત એક ખાસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધર્મ, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રૂચિ અને સમજણ વધારવાનો હતો. આ ક્વિઝમાં વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભાગવત, ભગવાન શ્રીકૃષ્ણના જીવન Continue Reading
અમરેલી
સાવરકુંડલા થી સતાધાર સુધીની અલખ યાત્રા, વાહન યાત્રાનું ભવ્ય આયોજન ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા  આગામી 5મી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. સતાધાર આપાગીગા ની જગ્યાના મહંત પૂજ્ય વિજયબાપુ તેમજ વિવિધ જગ્યાઓ ના અન્ય સંતો મહંતો ના આશીર્વાદ થી અલખ યાત્રા નું પ્રસ્થાન સવારે આઠ વાગ્યે સાવરકુંડલા ખાતે આવેલ પૂજ્ય કાનજી બાપુની જગ્યા ખાતેથી થશે.સાવરકુંડલા […]Continue Reading