Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
,અમરેલી શહેરમાં ચિતલ રોડ ઉપર આવેલ સુખનિવાસ કોલોનીમાં સુખનાથ મહાદેવના મંદિરના ફળીયાની ખાલી પડેલી જગ્યામાં પેવીંગ/ બ્લોક તાત્કાલીક નાખી આપવા વિનંતી.Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તથા બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે  તા.૧૫-૦૮-૨૦૨૪ ના રોજ  સ્વાતંત્ર્ય પર્વ બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ગર્વભેર ઉજવણી  કરવામાં આવેલ હતી.’હર ઘર તિરંગા’ અભિયાનને કારણે સ્વતંત્રતા પર્વ અને દેશભક્તિનો માહોલ બેવડાયો છે. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પૂર્વ પ્રમુખ લાયન એમ. એમ. પટેલના વરદહસ્તે ધ્વજવંદન Continue Reading
અમરેલી
દામનગર પુષ્ટિમાર્ગીય શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે હિંડોળા દર્શન સમસ્ત દામનગર વેષ્ણવો પરિવારો માં હરખ દામનગર શહેર માં પુષ્ટિમાર્ગીય શ્રી મદન મોહન લાલજી નાં હિંડોળા દર્શન માં અસંખ્ય શ્રદ્ધાળુ ભાવિકો દર્શન પૂજન નો ધર્મલાભ મેળવ્યોContinue Reading
અમરેલી
દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ૭૮ માં રાષ્ટ્રીય પર્વ ની અદબ થી ઉજવણી પૂજ્ય સ્વામી કોઠારી શ્રી ચંદ્રપ્રકાશદાજી ના વરદહસ્તે ધ્વજવંદન સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે પ્રાથમિક શાળા થી લઈ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ ના વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી આચાર્ય પ્રિન્સિપાલ પ્રોફેસરો વાલી સહિત ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આફરીન […]Continue Reading
અમરેલી
દામનગર લાઠી તાલુકાના શાખપુર ગામે કન્યા શાળામાં ૧૫ મી ઓગસ્ટ ના પર્વ ઉજવણી શાખપુર ગામના પ્રથમ નાગરિક સરપંચ જશુભાઈ ખુમાણ ના વરદહસ્તે ધ્વજ વંદન કરાયું શાખપુર ની ત્રણે શાળાના આચાર્ય શ્રીઓ પૂર્વ સરપંચ લખમણભાઇ બલર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી નજીરભાઈ મલેક વાલજીભાઈ સીતાપરા માવજીભાઈ સીતાપરા શાખપુર લક્ષ્મીનારાયણ મહિલા મંડળ ના પ્રમુખ વસંતબેન સીતાપરા પૂર્વ સરપંચ […]Continue Reading
અમરેલી
લાઠી.ભાવનગર જાણીતા ઉદ્યોગ રત્ન ઉદારદિલ દાતા સુરેશભાઈ લખાણી (મારૂતિ ઇમ્પેક્ષ) નાં મોભી ને અચાનક બ્રેઇન સ્ટોક આવતા તેમના સ્વાસ્થ્ય માટે લાઠી શહેર ની અસંખ્ય સામાજિક સ્વેચ્છીક સંસ્થા ઓ દ્વારા બિલેશ્વર મદીરે પૂજા અભિષેક યોજાયોભાવનગરના જાણીતા ઉધોગપતિ અને અનન્ય સેવાભાવી દાતા એવા લાઠી મારૂતિ ઈમ્પેક્ષ માલિક શ્રી સુરેશભાઈ લખાણી (ભોજપરા) ને અચાનક બ્રેઇન સ્ટોક આવી ગયેલ […]Continue Reading
અમરેલી
અમરેલીના વડીયા સિટી ફીડર ખાતે કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ (રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર્સ સ્કિમ (યોજના) અન્વયે MVCC (મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર) ખાસ પ્રકારના ત્રણ લેયરના કેબલ લગાવવાની કામગીરીની શરુઆત કરવામાં આવી હતી. પી.જી.વી.સી.એલ પેટા વિભાગીય કચેરી વડીયા દ્વારા ખાસ પ્રકારના કેબલ લગાવવાની કામગીરીના પ્રારંભે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી Continue Reading
અમરેલી
ઓગસ્ટ-૨૦૨૪નો લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૧ ઓગસ્ટ, ૨૦૨૪ને બદલે તા.૨૮ ઓગસ્ટ, ૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં, લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા ટપાલ મારફતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લામાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને હેતુથી જરુરી મનાઈ ફરમાવતું જાહેરનામું અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી-વ-રોડ સેફ્ટિ કાઉન્સિલના ચેરમેનશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ Continue Reading