સાવરકુંડલા ના બાયપાસ માર્ગ પર ધારાસભ્ય મહેશ કસવાલાના સતત પ્રયત્નો અને માર્ગદર્શનથી વિકસિત થયેલું આ સરોવર 6 કરોડના ખર્ચે પંપા સરોવરનો વિકાસ સાવરકુંડલામાં બનશે આકર્ષણનું નવું કેન્દ્ર આજે સાવરકુંડલાની નવી ઓળખ બની રહ્યું છે. સવાર-સાંજ કુદરતી વાતાવરણનો આનંદ માણવા આવતા નાગરિકો, પરિવારો અને યુવાનો માટે આ સ્થળ એક સુંદર વિરામસ્થળ બન્યું છે. સાવરકુંડલાથી આગળ વધીને આ Continue Reading



















Recent Comments