અમેરીકાના ઉટાહ રાજ્યમાં પર્વતોની ગિરીમાળાઓ વચ્ચે આવેલા રમણીય શહેર *સોલ્ટ લેક સીટી* ખાતે ૧૫મી ઓગષ્ટના દિવસે જગદીશ ત્રિવેદીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. વિશુદ્ધ હાસ્ય સાથે દેશભક્તિની હદયસ્પર્શી વાતો દ્રારા આ શહેરમાં રહેતા ગુજરાતીઓ રસતરબોળ થયાં હતા. ૧૯૮૦માં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કીડનીનો વિભાગ ચાલુ કરાવનાર તથા રાજકોટમાં શ્રી બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ શરું કરી સૌરાષ્ટ્ર Continue Reading



















Recent Comments