અમરેલી જિલ્લામાં નિવાસ શિક્ષણ અને શિક્ષણત્તર પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં મેઘાણીજીને જન્મ જયંતી સપ્તાહની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રારંભમાં વિશાળ હાજરી વચ્ચે રાષ્ટ્રીય શાયર મેઘાણીજી ના ફોટા ને પુષ્પાંજલિ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું .શાળાના પ્રિન્સિપાલ શ્રી ગોંડલીયા ભાઈ એ કાર્યક્રમનું આયોજન વિસ્તૃત થી સમજાવ્યુ. મેઘાણીજીના જીવન કવન ગીતો Continue Reading


















Recent Comments