આમ તો આ અધિક શ્રાવણ માસનાં આ પરશોતમ માસમાં વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ વિશેષ થતી હોય છે. સાવરકુંડલા શહેરમાં રખડતાં ભટકતાં પશુઓની સંખ્યા પણ પ્રમાણમાં થોડી વધુ છે. આવા લાચાર બેબસ મુંગા અબોલ પશુઓની સાર સંભાળ કોણ રાખે? સાવરકુંડલા શહેરમા હાથસણી રોડ પર આવેલા નાગનાથ સોસાયટીમાં એક સંપૂર્ણ અશક્ત અને રોગગ્રસ્ત વાછડો જાણે મોતના ઓથાર હેઠળ […]Continue Reading


















Recent Comments