સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન -કવન-સાહિત્ય પર આધારિત એક પરિચય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં પ્રિ.ડો.એસ.સી.રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાનો પરિચય આપી શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્ર- ગીરના પ્રવાસો કરી ઉત્તમ લોક સાહિત્યનું કઈ રીતે સર્જન કરેલ? તે અંગે વાત કરેલ, વધુમાં તેઓએ Continue Reading


















Recent Comments