૫૦ બેડ, ૧૦ આઈ.સી.યુ. બેડ, ડાયાલિસિસ, ટી.એમ.ટી., લેબોરેટરી, એન્જ્યોગ્રાફી, એન્જ્યોપ્લાસ્ટિ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ૨૪ કલાક ઈમરજન્સી મેડિકલ ફેસેલિટી અવેલેબલ ટૂંક સમયમાં આયુષ્માન ભારત કાર્ડ જેવી સરકારી યોજનાઓ સાથે જોડવામાં આવશે અમરેલી ખાતે વર્ષોથી કાર્યરત ડૉ. એ.એન.પરમાર (એમ.ડી.)ની આસ્થા હોસ્પિટલને અદ્યતન સુવિધાઓ સાથે બિમ્સ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં Continue Reading


















Recent Comments