ગુન્હાની વિગતઃ- (૧) ગઇ તા.૧૭/૦૭/૨૦૨૩ ના રોજ જાફરાબાદ, લાઇટ હાઉસ પાસે, દરીયા કિનારે આવેલ સિકોતર માતાજીના મંદિરમાં દિવસ દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ગેરકાયદેસર પ્રવેશ કરી, મંદિરની દાન પેટીનું તાળુ તોડી રોકડ રૂ.૩૦૦૦/- તથા બાજુમાં આવેલ ભુતડાદાદાના મંદિરમાં રાખેલ દાનપેટનું તાળુ તોડી રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૪,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે […]
Continue Reading
Recent Comments