રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૪-૨૦૨૬ (શનિવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading



















Recent Comments