Home Archive by category ભાવનગર (Page 42)

ભાવનગર

ભાવનગર
 છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ નાના મોટા અકસ્માતો સર્જાયા હતા જેમાં અનેક લોકોના મોત નિપજયા છે. જામનગરના ગુલાબનગરનું દંપતિ ધ્રોલ નજીક અકસ્માતનો ભોગ બનતાં એક વ્યક્તિનું મોત થયું હતું. એ ઉપરાંત મોરબીમાં મનોજ માંજી નામથી યુવકના બાઈકને અકસ્માત નડયો હતો અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પોરબંદર જિલ્લામાં એક વ્રુધ્ધ પોતાનું વાહન […]Continue Reading
ભાવનગર
ભાવનગર સુમીટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડની સીએસઆર પ્રવૃત્તિ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની 65 શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્ર થી પ્રારંભાયેલ આરોગ્ય શિબિર અંતર્ગત ધોરણ ચાર થી આઠ માં અભ્યાસ કરતા 1626 વિદ્યાર્થીઓની આંખ તપાસ તથા 1742 વિદ્યાર્થીનીઓની હિમોગ્લોબિન તપાસનુ કાર્ય પૂર્ણ થયું છે. શિશુવિહાર ની આરોગ્ય ટીમ દ્વારા શિબિર ક્રમાંક 458 થી 490 દરમિયાન 3368 વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની સ્વિમિંગ અં.૧૧, અં.૧૪ અને અં.૧૭ભાઈઓની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સિદસર રોડ, ભાવનગર Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લાના બાગાયતદારોને જણાવવાનું કે જે ખેડૂત ખાતેદારએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ પર કરેલ હોય તે પૈકીનિયમાનુસાર પાત્રતા ઘરાવતા તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર દ્વારા પૂર્વ મંજુરીઆપવામાં આવેલ છે.આથી આવા તમામ અરજદારોએ જરૂરી સાધનિક કાગળો (અરજીની સહી વાળી નકલ, ૭-૧૨ તથા ૮ અ નીનકલ, […]Continue Reading
ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજનાઅંતર્ગત તા.૦૬/૦૨/૨૬ના રોજ શ્રી ઉતર બુનિયાદી શાળા, મોટી પાળીયાણી, પાલીતાણા ખાતે POCSO એક્ટઅન્વયે ગુડ ટચ બેડ ટચ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં હાઈસ્કુલના આચાર્યશ્રી ભગવાનભાઈ મેર દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) યોજનાતેમજ પોક્સો એક્ટનું મહત્વ Continue Reading
ભાવનગર
ભાવનગર તાલુકાના વાવડી (રાજગોર) ગામના ખેડૂતશ્રી જેન્તીભાઈ ચૌહાણ છેલ્લા આઠ વર્ષથીપ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), ગાંઠ કોબી,કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી કરી રહ્યા છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી આ શાકભાજીનું વેચાણઅમદાવાદ તેમજ ભાવનગરના અમૃત બજારમાં કરવામાં આવે છે, જેના પરિણામે તેમને નિયમિત અનેસંતોષકારક આવક મળી રહી છે.ખેડૂતશ્રી Continue Reading
ભાવનગર
રણછોડ દાસજી બાપું ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે નેત્ર-નિદાન કેમ્પ ગણેશ શાળા – ટીમાણા ( તા.તળાજા, જિ. ભાવનગર) ખાતે તા: ૧૧-૦૨-૨૦૨૬ (બુધવાર) ના રાખવામાં આવેલ છે. જેમા જરૂરિયાત વાળા દર્દીની આંખની તપાસ તથા મોતિયા વાળા દર્દીને રાજકોટ સ્પેશલ વાહન દ્વારા લઇ જઇ ઓપરેશન કરી આપવામાં આવે છે. Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.૧૫ ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અભિષેક પૂજા, દીપમાળા,રુદ્રી, રુદ્રાષ્ટક,ચાર પ્રહરની પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.    ભાવનગર જિલ્લામાં તળાજા થી પાંચેક કિલોમીટર છેટે,તળાજા – બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર પરિસર માં ન્યુરો માર્ગ વિશે શિક્ષકો સાથે ગોષ્ટિ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓના આંખ, કાન, હાથ મદદરૂપ થાય છે. પરંતુ જ્ઞાનની મૂળભૂત પ્રક્રિયા તો માનવ મસ્તિષ્કમાં થતી હોય આખરે બાળક કેવી રીતે શીખે છે! અને તેનું મસ્તિષ્ક જ્ઞાનને અપનાવે છે ! તે વિષય એક વાર્તાલાપ અગામી તારીખ 7 શનિવારે સાંજના  દરમિયાન શિશુવિહાર પરિસરમાં યોજાઈ ગયો […]Continue Reading
ભાવનગર
મહિલા સશક્તિકરણ આજના સમયમાં સમાન વિકાસ અને આત્મનિર્ભર સમાજ નિર્માણ માટેનુંમહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓને આર્થિક, સામાજિક અને આત્મવિશ્વાસના સ્તરેમજબૂત બનાવવામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડીયા ગામમાં રહેતા શ્રીમતી દેવમુરારી કિરણબેનની સફળતા કથાઆ પરિવર્તનનું પ્રેરણાદાયક ઉદાહરણ Continue Reading