Home Archive by category ભાવનગર (Page 44)

ભાવનગર

ભાવનગર
આજે શિબિરના સમાપન પ્રસંગે શિબિર માં પૂજ્ય મોરારીબાપુએ પધારીને શિબિરાર્થીઓના સદભાગ્યની સરાહના કરી હતી . તેઓએ કહ્યું હતું કે વૈશ્વિક સભ્યતા એ વૈદિક વિચારો અને વેદાંતની સભ્યતાને સ્વીકારવી પડશે સંસ્કૃત વગર કોઈ સંસ્કૃતિ ટકશે નહીં અને સમગ્ર વિશ્વ એ પરિવાર છે એવી ભાવના વેદ જ આપી શકે એમ જણાયું હતું .  અને સર્વે ભવન્તુ સુખીના […]Continue Reading
ભાવનગર
ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વી.જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાનિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ […]Continue Reading
ભાવનગર
પદ્મશ્રી કવિ કાગબાપુની પાવન જન્મભૂમિ કાગધામ (તા .રાજુલા, જી. અમરેલી)ખાતે કાગબાપુની ૪૯મી પુણ્યતિથિ (કાગ ચોથ) નિમિતે પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે મોરારી બાપુ પ્રેરિત “કાગ એવોર્ડ”ના રજત મહોત્સવ વર્ષની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.કાગ એવોર્ડના સંયોજક ડૉ. બળવંતભાઈ જાની દ્વારા વર્ષ ૨૦૨૬ માટે કાગ એવોર્ડની સત્તાવાર Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯ તથાધોરણ-૧૧માં પ્રવેશ અંગેની વર્ષ-૨૦૨૬-૨૭ માટેની પરીક્ષા લેવાનાર છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યાવાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડા તત્વો એકઠા થઈપરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો Continue Reading
ભાવનગર
વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભાવનગર સાયકલ ક્લબ દ્વારા ૧૨કિમીની સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તા.૪ ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકેમનાવવામાં આવે છે જેથી તેના ભાગ રૂપે તા.૧ ફેબ્રુઆરી રવિવારના રોજ આ સાયકલ રાઇડનું આયોજન કરવામાંઆવ્યું છે.આ સાયકલ રાઇડ વેલેન્ટાઇન સર્કલથી શરૂ થઈ પાણીની ટાંકી, જવેલ સર્કલ, નિલમબાગ સર્કલ, […]Continue Reading
ભાવનગર
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં રહેતાં શિક્ષિકા આશાબહેન ચૌધરી અને તેમના સાથી અન્ય બે શિક્ષકોનાં ગોંડલ નજીક અકસ્માતમાં મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુરના શિશિક્ષિકા આશાબહેન નો પુત્ર ગોંડલ પાસે અભ્યાસ કરતો હતો અને તે બિમાર પડતાં તેને તેડવા અન્ય શિશિક્ષકોને સાથે લઈ કાર દ્વારા ગોંડલ આવી રહ્યાં હતા તે દરમિયાન વહેલી સવારે તેમની […]Continue Reading
ભાવનગર
તળાજા નજીકના કુંઢેલી ગામે શિવ એજ્યુકેશન મંડળ કુંઢેલી-સુરત દ્વારા શિક્ષણમાં તેજસ્વી તારલાઓનું ઇનામું આપીને સન્માન કરવામાં આવ્યું હતું.  પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા પ્રોત્સાહક કાર્યક્રમ બાલવાટિકા થી લઈને ધોરણ આઠ સુધીના એક થી ત્રણ નંબર સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ના આર્ટસ કોમર્સ અને સાયન્સ ફેકલ્ટીના એક થી ત્રણ […]Continue Reading
ભાવનગર
ભારત કૃષિપ્રધાન દેશ છે અને અહીં કૃષિ માત્ર વ્યવસાય નથી, પરંતુ જીવનપદ્ધતિ છે. આપરંપરાગત કૃષિ પ્રણાલીમાં દેશી ગાયનું સ્થાન અતિ વિશિષ્ટ અને પવિત્ર માનવામાં આવ્યું છે. વૈદિકસાહિત્યથી લઈને આજની પ્રાકૃતિક કૃષિ સુધી ગાયને માત્ર દૂધ આપનાર પ્રાણી તરીકે નહીં, પરંતુ સંપૂર્ણકૃષિ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.મહાભારતનાં અનુશાસન પર્વમાં ગાયના સદગુણો અને ઉપયોગીતા વિષે વર્ણન Continue Reading
ભાવનગર
ભારતીય વાયુસેના દ્વારા અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીરવાયુ અને પુરૂષો માટે એરમેનની જગ્યાઓમાટે જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે.અગ્નિવીર વાયુની ભરતી માટે ઉમેદવારની જન્મ તારીખ તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૭/૨૦૦૯ અનેએરમેનની ભરતી માટે મેડીકલ આસીસટન્ટ ટ્રેડ(૧૦+૨) માટે તા.૦૧/૦૧/૨૦૦૬ થી તા.૦૧/૦૧/૨૦૧૦ તેમજમેડીકલ આસીસટન્ટ ટ્રેડ(ડિપ્લોમા/બી.એસ.સી. ફાર્મસી) માટે અવિવાહિત પુરુષો માટે Continue Reading
ભાવનગર
સૌરાષ્ટ્ર–ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની, સમાજની અનન્ય સેવા કરતી આવી છે. “જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો” ના સૂત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલા થી જોડ્યો છે… અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લૂછ્યા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓની એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિ વર્ષની Continue Reading