Home Archive by category ભાવનગર (Page 45)

ભાવનગર

ભાવનગર
દરિયાકાંઠાની સુરક્ષા અંગે જનજાગૃતિ ફેલાવવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા તથા જનભાગીદારીનેપ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત વંદે માતરમ્ કોસ્ટલસાયક્લોથોન–૨૦૨૬ના આયોજનને અનુલક્ષીને ભાવનગર જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલનાઅધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાયક્લોથોનના ભાવનગર જિલ્લામાંથી પસાર થનારા માર્ગ, Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં તા. ૨૭ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનસત્તામંડળ (GSDMA), ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી ભાવનગર અને જિલ્લાપ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતીસપ્તાહ–૨૦૨૬”ની ઉજવણી શરૂ થઈ છે.આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂર, વાવાઝોડું, Continue Reading
ભાવનગર
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે ભાવનગરજિલ્લામાં આવેલ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદરની મુલાકાત લઈ વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મંત્રીશ્રીએ ઉદ્યાન વિસ્તારમાં સફારી કરી કાળીયાર (બ્લેકબક), વરૂ, ઝરખ, જંગલ કેટ, હેરીયર સહિત વેટલેન્ડવિસ્તારમાં આવતા Continue Reading
ભાવનગર
ગુજરા‍ત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમ (ગુ.રા.મા.વા.વ્ય.નિગમ) ભાવનગર વિભાગનાતમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપેવિભાગીય નિયામકશ્રી આર.ડી. પીલવાઈકર દ્વારા ભાવનગર વિભાગના કુલ આઠ ડેપો, વિભાગીય યંત્રાલય તેમજવિભાગીય સ્ટોર્સ ખાતે ફરજ બજાવતા મિકેનિક તથા હેલ્પર કક્ષાના કુલ ૨૪૧ કર્મચારીઓને સુરક્ષાના હેતુ Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા  35 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત 526 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ.નાનાલાલભાઈ ભવાનભાઈ વાનાણીની સ્મૃતિમાં હસ્તે  શ્રી જયંતભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં  તારીખ 23 જાન્યુઆરી ના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના (વીરનગર) Continue Reading
ભાવનગર
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના […]Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરમાં તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા CMAT-2026 નીપરીક્ષા કુલ-૩ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનાર છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યાવાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જાહેર હિતમાંભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ Continue Reading
ભાવનગર
સરકારી આયુર્વેદ દવાખાનું ઠાડચના મેડિકલ ઑફિસર ડૉ. જયદીપભાઈ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં સાંધાના દુખાવા, ચામડીના રોગો, બી.પી, ડાયાબિટીસ, પાચનની તકલીફ  તથા અન્ય સામાન્ય રોગો ની તપાસ કરી દર્દી ઓ ને વિનામૂલ્યે આયુર્વેદ દવાઓ આપવામાં આવેલહતી . જેનો બહોળી સંખ્યામાં ગામ લોકોએ […]Continue Reading
ભાવનગર
તાજેતરમાં તળાજાના જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીને ભારત સરકારના પ્રસારભારતીના સ્થાપના દિને દિલ્લીના રંગભવન ખાતે દિલ્લી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માધવ કૌશિકના હસ્તે ગુજરાતી કવિ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું હતું. ભારતની દરેક ભાષામાંથી એક એક કવિનું સન્માન થયેલું. એમણે ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આકાશવાણીના વિશ્વના સૌથી મોટા સર્વ ભાષા કવિસંમેલનમાં ગુજરાતી ભાષામાંથી Continue Reading