Home Archive by category ભાવનગર (Page 76)

ભાવનગર

ભાવનગર
નાની રાજસ્થળી કે વ શાળાની નાની બાળાઓએ વોલીબોલ જિલ્લા ચેમ્પિયન બની શાળાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો. જિલ્લા કક્ષાએ શાળાના ભાઈઓએ ત્રીજો ક્રમાંક મેળવ્યો. એસ.જી. જીવાણી વિદ્યાલયની બહેનોએ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવ્યું. ગામના યુવાનોએ ઓપન કબડ્ડી સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો . આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ પાલિતાણાનું પ્રતિનિધિત્વ કરશે.તથા ખેલ Continue Reading
ભાવનગર
આજે ભાવનગર કલેકટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાનાઅધ્યક્ષસ્થાને જિલ્લાના રસ્તાઓની મરામત અંગે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ અધિકારીઓને સુચના આપતાં જણાવ્યું હતું કે, ભાવનગરજિલ્લામાં વરસાદને લીધે અનેક રસ્તાઓ બિસ્માર થયાં છે ત્યારે આ રસ્તાઓના મરામતના કામો યુધ્ધના ધોરણે પૂર્ણકરવા પર વિશેષ ભાર Continue Reading
ભાવનગર
ભાવનગર જીલ્લામાં સીટી વિસ્તાર અને તાલુકા કક્ષાએ (SIR) અંતર્ગત વનરેબલ દિવ્યાંગ, વયોવૃદ્ધ,વિચરતી વિમુકત જાતિઓ આર્થિક અને સામાજિક પછાત વર્ગ અને વંચિત વર્ગના મતદારો માટે ખાસ કેમ્પનુંઆયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. ૧૮/૧૧/૨૦૨૫ ના રોજ ૧૦૦-તળાજા મતવિસ્તારમાં દિનદયાળ નગરસુવાળીયા કોળી જ્ઞાતીની વાડી ખાતે, ૧૦૨- પાલિતાણા મતવિસ્તારમાં ભીલ વાસ (પાલિતાણા-સિટી) ખાતે, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય Continue Reading
ભાવનગર
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગતઆજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ યોજાઈ હતી. આ પદયાત્રામાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી Continue Reading
ભાવનગર
ભાવનગર વિભાગ દ્વારા ગત વર્ષ ઓક્ટોબર – ૨૦૨૪ ની સરખામણી એ ઓક્ટોબર-૨૦૨૫માં મુસાફરો દ્વારા૫૫,૫૮૨ થી વધુ સીટો ઓનલાઈન રીઝર્વેશનના મધ્યમથી બુક કરાવતાં આશરે રૂ. ૧,૪૧,૯૩,૦૦૦ થી વધુ આવકપ્રાપ્ત થઈ છે.ગત ઓક્ટોબર-૨૦૨૪ ની સરખામણીએ ઓક્ટોબર-૨૦૨૫માં ભાવનગર વિભાગ દ્વારા દિવાળીના તહેવારોદરમિયાન ૭૨,૬૫૮ કી.મી નું વધુ સંચાલન કરવામાં આવ્યું છે. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ૧,૫૬,૦૦૦ Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તા.૧૩ નવેમ્બર,૨૦૨૫ ગુરૂવારની રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં આપવામાં આવેલ સૂચના અન્વયે ભાવનગર ઝોનના પ્રાદેશિકકમિશનર ધવલ પંડ્યા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મ્યુનિસિપલ ઈજનેરને સાથે રાખીને ભાવનગરજિલ્લાની તળાજા અને મહુવા નગરપાલિકાના નગરપાલિકા હસ્તકના ડી.એલ.પી. (ડિફેક્ટ લાયેબીલીટી પીરીયડ)અને નોન Continue Reading
ભાવનગર
દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપેપાલીતાણા વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને પાલીતાણાના ઠાડસ પ્રાથમિક શાળાખાતેથી ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા તેમજ શ્રીજે.વી.કાકડીયાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી Continue Reading
ભાવનગર
જમ્મુમાં નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. શ્રીનગરના નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે રાસાયણિક પદાર્થો ને ઝડપવામાં આવ્યા હતા અને તે પદાર્થની તપાસ કરવાની હતી. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો જેમાં ૯પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર પરિસર માં વંદે માતરમ શતાબ્દી વર્ષ પ્રસંગે બાળકો માટેની ચિત્ર આ લેખન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રમનું ગૌરવ  વિષય એ યોજાયેલ ચિત્ર કાર્યક્રમોમાં ભાવનગર શહેર ની પ્રાથમિક શાળા ઉપરાંત હાથબ .માલણકા .ફુલસર. ચિત્રા .અધેવાડા ના બાળકો મળી ૮૫ બાળકોએ ભાગ લીધો હતો. શિશુ વિહાર બાળ પુસ્તકાલય અંતર્ગત સતત ૧૧ માં વર્ષે તૈયાર થતાં  ચિત્ર […]Continue Reading
ભાવનગર
ભાવનગર સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર 63,હાદાનગર,ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાયેલ આરોગ્ય તપાસ અંતર્ગત હિમોગ્લોબીન તેમજ દ્રષ્ટિ ચકાસણી કુલ 80 વિદ્યાર્થીનીઓની આરોગ્ય તપાસ થઈ હતી…આ કાર્યક્રમમાં સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડના (સીએસઆર) હેડ શ્રી વનરાજસિંહ ચાવડા ઉપસ્થિત Continue Reading