મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢ અભિનેત્રી મુનમુન સેનના પતિ ભરત દેવ વર્માનું આજે કોલકાતામાં અવસાન થયું છે.તેઓ અભિનેત્રી રાયમા અને રિયા સેનએ પિતા હતા. આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે. એક રિપોર્ટ અનુસાર, ભરતની તબિયત બગડતાં જ તેને હોસ્પિટલ લઈ જવા માટે કોલકાતાના ઢાકુરિયાની એક ખાનગી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ […]Continue Reading














Recent Comments