Home Archive by category બોલિવૂડ (Page 57)

બોલિવૂડ

બોલિવૂડ
વર્ષ ૨૦૨૦માં નિયા શર્મા સીરિયલ ‘નાગિન’માં જાેવા મળી હતી. નિયા એકતા કપૂરની સિરિયલની સીઝન ૪ માં ઇચ્છાધારી નાગીનનો મુખ્ય રોલ કરતી જાેવા મળી હતી. હવે ૪ વર્ષ બાદ ટેલિવિઝનની આ કોન્ટ્રોવર્સી ક્વીન નાના પડદા પર કમબેક કરવા માટે તૈયાર છે. નિયા શર્મા કલર્સ ટીવીના ફેન્ટેસી ફિક્શન શો ‘સુહાગન ચૂડેલ’થી ટીવી પર કમબેક કરવા જઈ રહી […]Continue Reading
બોલિવૂડ
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ૩૫૦ કરોડ રુપિયાના બજેટમાં બની છે. ફિલ્મ એક્શનથી ભરપુર છે. જેનો અંદાજાે ટ્રેલર જાેઈને લાગી જાય છે, હવે ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ફિલ્મમાં આવેલા ખર્ચાને લઈ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મના શૂટિંગ પાછળ રોજનો ૩ થી ૪ કરોડ રુપિયાનો […]Continue Reading
બોલિવૂડ
સાઉથ અભિનેતા અજિત કુમારનો એક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.જેમાં જાેવા મળી રહ્યું છે કે, અજિત કુમાર ફિલ્મના શૂટિંગ માટે સ્ટંટ કરી રહ્યો છે. તે દરમિયાન તેમની કારે પલટી મારી હતી. તમને જણાવી દઈએ કે, આ વીડિયો જુનો છે. ફિલ્મનું શૂટિંગ ગત્ત વર્ષ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ પણ થયો હતા. […]Continue Reading
બોલિવૂડ
સોની ટીવીના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૧’માં પોતાની પ્રતિભા દેખાડનાર ફેમસ એક્ટર શોએબ ઈબ્રાહિમ યુટ્યુબ પર ખૂબ જ એક્ટિવ છે. શોએબ અને દીપિકા યુટ્યુબ ચેનલ પર તેમના વ્લોગ દ્વારા ચાહકો સાથે તેમના જીવનની ઝલક શેર કરે છે. બંનેની અલગ-અલગ યુટ્યુબ ચેનલો છે અને બંને આ ચેનલ દ્વારા કરોડો લોકો સાથે જાેડાયેલા છે. તાજેતરમાં, […]Continue Reading
બોલિવૂડ
અભિનેતા સાનંદ વર્મા શ્‌ફની પ્રખ્યાત સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં ‘અનોખે લાલ સક્સેના’નું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલા પણ આ પ્રતિભાશાળી અભિનેતા સીઆઈડી, લાપતાગંજ અને ગુપ ચૂપ જેવા ઘણા ટીવી શોમાં જાેવા મળી ચૂક્યો છે. પોતાના પાત્ર દ્વારા હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવનાર સાનંદે હાલમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો […]Continue Reading
બોલિવૂડ
૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ ૨’થી બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ સની લિયોને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તેના હાથમાં એક મોટી ફિલ્મ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મમાં તે પ્રખ્યાત સિંગર હિમેશ રેશમિયા સાથે જાેવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને સની […]Continue Reading
બોલિવૂડ
સિરિયલ ‘અનુપમા’થી ્‌ઇઁ ચાર્ટ પર ધૂમ મચાવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી દેશની સૌથી ફેવરિટ વહુ છે. આ જ કારણ છે કે ૈંઁન્ ચાલે છે તો પણ રૂપાલીનો શો સારો ્‌ઇઁ રેટિંગ જાળવી રાખે છે. દરરોજ રૂપાલી સાથે જાેડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બનતા જાય છે અને ભૂલથી પણ જાે સિરિયલ ‘અનુપમા’માં રૂપાલીના પાત્ર સાથે અન્યાય […]Continue Reading
બોલિવૂડ
તાપસી પન્નુ હોળી પહેલા ૨૩ માર્ચે તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. અત્યાર સુધી આ લગ્ન વિશે માત્ર ચર્ચા જ થતી હતી, પરંતુ બુધવારે લગ્નથી લઈને સંગીત સેરેમની સુધીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાપસી અને મથિયાસના લગ્ન ઉદયપુરમાં પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો […]Continue Reading
બોલિવૂડ
સલમાન ખાન અને કરણ જાેહર વચ્ચે ઓફ સ્ક્રિન મિત્રતા જાેવા મળે છે, પરંતુ ઓન સ્ક્રિન જાેડી જમાવવાના તેમના પ્રયાસ ખાસ રંગ લાવતા નથી. કરણ જાેહરે ડાયરેક્ટર તરીકે બનાવેલી પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં સલમાન ખાનનો સ્પેશિયલ રોલ હતો. તે પછી બંનેએ અનેક વખત સાથે ફિલ્મ કરવા તજવીજ હાથ ધરી છે. કરણ જાેહરના પ્રોડક્શનમાં સલમાનના […]Continue Reading
બોલિવૂડ
૨૦૨૪નું વર્ષ સિક્વલ ફિલ્મો માટે ધમાકેદાર રહેવાનું છે. આ ફિલ્મ એક સાથે અનેક થિયેટરોમાં ધમાલ મચાવશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રૂલ (પુષ્પા ૨) પણ આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મની ચાહકો બે વર્ષથી રાહ જાેઈ રહ્યા છે. દરમિયાન, ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ગત વર્ષે અલ્લુ અર્જુન સ્ટારર પુષ્પા ૨ને લઈને […]Continue Reading