તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ‘રોશન સોઢી’નું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે ગયા વર્ષે શોના નિર્માતા અસિત મોદીની સાથે નીલા ટેલિફિલ્મ્સના સોહિલ રામાણી અને જતીન રામાણી સામે જાતીય સતામણીનો કેસ નોંધાવ્યો હતો. હવે સ્થાનિક ફરિયાદ સમિતિએ જાતીય સતામણીના આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ કમિટીના આદેશ અનુસાર નિર્માતા અસિત મોદીએ Continue Reading

















Recent Comments