સાઉથ સિનેમાની ફિલ્મોમાં ‘વિલન’ની ભૂમિકા ભજવવા માટે જાણીતા અભિનેતા ડેનિયલ બાલાજીનું કાર્ડિયાક અરેસ્ટ આવતા ૪૮ વર્ષની વયે અવસાન થયુંસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તમિલ અને મલયાલમ સિનેમામાં કામ કરનારા અભિનેતા ડેનિયલ બાલાજીનું અવસાન થયું છે. રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે Continue Reading

















Recent Comments