Home Archive by category ગુજરાત (Page 110)

ગુજરાત

ગુજરાત
આર્મી મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, ૧૨ કોર્પ્સ, જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠીએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ લેફ્ટનન્ટ જનરલ શ્રી રાઠીની રાષ્ટ્ર પ્રત્યેની સેવા, શિસ્ત અને બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાની અતૂટ Continue Reading
ગુજરાત
મહુવાના પ્રાચીન અને પ્રખ્યાત ભવાની મંદિર પાસે આવેલા દરિયામાં અગિયારસના પાવન પર્વ નિમિત્તે સ્નાન કરવા ગયેલા બે યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે અને બીજા યુવાનનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. જીલ જલણી અગિયારસના દિવસે નદી અથવા દરિયામાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. […]Continue Reading
ગુજરાત
શહેરની બહુચર્ચિત અને વિવાદિત ખ્યાતિકાંડને લઈ એક મોટા સમાચાર આવ્યા છે જેમાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાડનાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. ઉચ્ચ ન્યાયાલયે આરોપી કાર્તિક પટેલની જામીન અરજીને ફગાવી દીધી છે. કાર્તિક પટેલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેનો વિરોધ કરી સરકારી વકીલે ઊગ્ર રજૂઆત કરી હતી. સરકારી વકીલે દલીલ કરી […]Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, સમગ્ર રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓમાં આજથી આગામી 7 દિવસ વરસાદનો દોર ફરી શરુ થવાની આગાહી કરવામાં આવી છે. આજે ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આવતીકાલે  નર્મદા અને […]Continue Reading
ગુજરાત
આવનારા દિવસોમાં તહેવારો નિમિત્તે મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વટવા અને રકસૌલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. જ્યારે ઉધના-રકસૌલ સાપ્તાહિક ટ્રેનની મુદત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના વટવા-રકસૌલ સ્પેશિયલ ટ્રેન દર બુધવારે વટવાથી રાત્રે 11:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સાંજે 4 વાગ્યે રકસૌલ Continue Reading
ગુજરાત
શિક્ષક ક્યારે પણ સાધારણ હોતો નથી.. આ વાત આચાર્ય શ્રી ચાણકયએ કહી હતી. અમદાવાદ જિલ્લાની વાલીન્ડા પ્રાથમિક શાળાના પ્રાથમિક શિક્ષક શ્રી મીનેશભાઈવાળંદે આ વાતને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. આ અસાધારણ શિક્ષકે ધોરણ ૮ પાસ કરેલી ૫૦થી વધુ દીકરીઓને આદર્શ નિવાસી શાળા-સેક્ટર ૧૩, ગાંધીનગર ખાતે પ્રવેશ અપાવ્યો હતો. આ દીકરીઓના અભ્યાસ પૂર્ણ થાય ત્યાં […]Continue Reading
ગુજરાત
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેનબાબરીયાના હસ્તે આવતીકાલ તા. ૨ સપ્ટેમ્બરે ૨૩૩ આંગણવાડી કેન્દ્રો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગાંધીનગર ખાતેથી કરાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના નાના ભૂલકાંઓને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે પોષણ મળી રહે તે હેતુસર રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોં કાર્યરત કરવામાં આવ્યાં છે.મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની Continue Reading
ગુજરાત
આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે, આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે, જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાંધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે. જે સેવા, સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે. આ અભિયાનનો ઉદ્દેશ “ભારતના આદિવાસી […]Continue Reading
ગુજરાત
2500 વર્ષ કરતાં પણ વધુ સમયથી ધબકતુંવડનગર શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. આ ઐતિહાસિક શહેરના સમૃદ્ધ વારસાના સંરક્ષણ માટે આર્કિયોલોજિકલએક્સપિરિયન્સમ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલયનુંઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું અને 1 ફેબ્રુઆરીથી તેને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અનુસાર, 31 Continue Reading