રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના ૩૩ જિલ્લાના કલેકટર શ્રીઓને અને અન્ય અધિકારીશ્રીઓને “હર ઘર તિરંગા”ની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે , આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બે થી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ, Continue Reading













Recent Comments