Home Archive by category ગુજરાત (Page 137)

ગુજરાત

ગુજરાત
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એકાદશી રાત્રિ મહાજાગરણ સભાને ઓનલાઈન માધ્યમથી સંબોધન કર્યું હતું. ‘શિક્ષાપત્રી સંગ શ્રદ્ધા‘ પર આધારિત આ સત્સંગ સભામાં ગુરુકુલની ૬૫ શાખાઓના ૨૭૫થી વધુ સંતો તથા ૮૦૦૦થી વધુ પરિવારો યૂટ્યુબ અને ઝૂમ મારફતે જાેડાયા હતા.રાજ્યપાલશ્રીએ સ્વામિનારાયણ ગુરુકુલની છેલ્લા સાત દાયકાથી ચાલી રહેલી એકાદશી Continue Reading
ગુજરાત
ગુજરાતની તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦ અમલમાં, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દ્વારા અમદાવાદ જીપીઓમાં શુભારંભપોસ્ટ ઓફિસોમાં એપીટી ૨.૦ ના અમલીકરણ સાથે, હવે યુપીઆઈ-આધારિત ડિજિટલ ચુકવણી સુવિધા ક્યુઆર કોડ સ્કેન કરીને કરી શકાય છે – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ દેશભરની પોસ્ટ ઓફિસો વધુ સ્માર્ટ અને ડિજિટલ બનવા તરફ આગળ વધી રહી છે. […]Continue Reading
ગુજરાત
ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે.સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (ફીઙ્ઘટ્ઠહંટ્ઠ ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ જીષ્ઠર્રર્ઙ્મ) ના પંકજગીરી Continue Reading
ગુજરાત
હવામાન વિભાગ દ્વારા આગામી ૨૭ જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી ૪ દિવસ એટલે કે ૨૫ જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે ૨૬-૨૭ જુલાઈના રોજ ૧૫ થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સીબીઆઈ કેસોના સ્પેશિયલ જજે આજે એટલે કે ૨૧.૦૭.૨૦૨૫ના રોજ એક ચુકાદો આપ્યો અને આરોપી હરીશ કિશોર ગુપ્તા, તત્કાલીન ડિવિઝનલ એન્જિનિયર (સી), ભાવનગર પરા, ડીઆરએમ ઓફિસ, પશ્ચિમ રેલવે, ભાવનગરને રૂ. ૫૦૦૦/- ની ગેરકાયદેસર લાંચ માંગવા અને સ્વીકારવાના ગુના સંબંધિત કેસમાં રૂ. ૧,૦૦,૦૦૦/- ના દંડ સાથે ૩ વર્ષની સખત કેદ (ઇૈં)ની સજા ફટકારી હતી.સેન્ટ્રલ બ્યૂરો ઓફ […]Continue Reading
ગુજરાત
   સુરતમાં સત્ય વિચાર ન્યુઝ પેપર ના તંત્રી અને હંમેશા સત્ય અને આગળ રાખી સત્ય ની દિશામાં જ સમાચારની પ્રોત્સાહન આપનાર કિશોરભાઈ હિંમતભાઈ ઈસામલિયા સામે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર દ્વારા આક્ષેપબાજી સાથેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ ફરિયાદ અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ૧૧૨૫૭/૨૫ થી દાખલ કરવામાં આવેલ જામીન અરજીની આજરોજ સુનાવણી ધરવામાં આવી […]Continue Reading
ગુજરાત
અમદાવાદના પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની મુલાકાત લઈને એપ્રોચની કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે પણ આ મુલાકાતમાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રભારી સચિવ શ્રી મુકેશ કુમારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર સ્થિત પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ […]Continue Reading
ગુજરાત
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની કામગીરી પૂરજાેશમાં પ્રગતિમાં છે.નેશનલ હાઇવે ૪૭(દ્ગૐ૪૭) પર વરસાદથી પ્રભાવિત અલગ અલગ વિસ્તારોમાં માર્ગો પર હોટમિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પ્રગતિમાં છે.જે અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(દ્ગૐ૪૭) પર બગોદરા પાસે માર્ગ મરામત અને Continue Reading
ગુજરાત
ગુજરાતના વધુમાં વધુ ઉમેદવારો યુપીએસસીની પરીક્ષામાં સફળ થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ તથા તેના ૫ પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે “યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ સ્ટડી સેન્ટર” મારફત અખિલ ભારતીય સેવાઓ તથા અન્ય કેન્દ્રીય સેવાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ચલાવવામાં આવે છે.સ્પીપા દ્વારા પ્રવેશ પરીક્ષા લઇ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ Continue Reading