અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર માતા પિતા માટે ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.કલોલ ના બે વર્ષ ના આર્યનની શ્વાસ નળીમાંથી સોપારી નો ટુકડો કાઢી સિવિલ ના તબીબોએ જીવ બચાવ્યો છે.સમગ્ર વિગત એવી છે કે ,કલોલના શૈલેષભાઇ દંતાણી નો ૨ વર્ષનો દીકરો આર્યન પેટના ટીબીથી પીડાય છે અને પથારીવશ છે. ૬ મહિના પહેલા તેની માતાનું અવસાન […]Continue Reading















Recent Comments