Home Archive by category ગુજરાત (Page 139)

ગુજરાત

ગુજરાત
સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ર્જીંઁ ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે.એસઓપી માં સૌથી મોટો અને રાહત આપનારો ર્નિણય […]Continue Reading
ગુજરાત
અમરેલી ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક નાગેશ્રી રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી જાે કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.૭ ગામડા માટે ૧૦ લાખ લીટર પીવાના પાણીની જર્જરિત ટાંકી અચાનક પડી ભારે ભીડ ત્યાં ઉમટી પડી હતી. લાખો લીટર પાણીનો વેડફાટ […]Continue Reading
ગુજરાત
સ્વચ્છતાના સંકલ્પ થકી સર કર્યું શિખર: અમદાવાદે દેશભરમાં ડંકો વગાડી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૫માં સ્વચ્છતામાં ‘નંબર-૧‘ સ્થાન મેળવ્યુંદેશભરના ૪૫૦૦થી વધુ શહેરોમાં અમદાવાદે મેળવ્યું સર્વોચ્ચ સ્થાન – નાગરિકોની સક્રિય ભાગીદારી અને છસ્ઝ્રના સઘન પ્રયાસો ફળ્યાઅમદાવાદે સ્વચ્છ સર્વેક્ષણ વર્ષ ૨૦૨૪-૨૫માં દસ લાખથી વધુની વસ્તી ધરાવતી શહેરોની ‘ગ્રીનેસ્ટ બિગ સિટી’ શ્રેણીમાં દેશનું સૌથી Continue Reading
ગુજરાત
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા, અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર, […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર રહી છે. આ દિશામાં રાજ્ય સરકારનું એક ક્રાંતિકારી પગલું છે, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન. છેલ્લા ૧૦ વર્ષોમાં રાજ્યની ૧૬,૫૮,૮૯૨ મહિલાઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને મુશ્કેલ સમયમાં મદદ મેળવી છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યની Continue Reading
ગુજરાત
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામેથી વનવિભાગે એક શખ્સ પાસેથી સિંહના બે નખ અને કાળિયાર હરણનું ચામડું મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ વનવિભાગે વાલજી વાસુર માતંગ નામના આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે પ્રાથમિક માહિતી અનુસાર, વનવિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે સાવરકુંડલાના સીમરણ ગામે દરોડો પાડવામાં આવ્યો […]Continue Reading
ગુજરાત
સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે થયેલા વિવાદમાં આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે છછઁ હવે સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે, અને આગામી ૨૩ જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત‘નું આયોજન કરવામાં આવ્યું […]Continue Reading
ગુજરાત
ગુજરાતના આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિક વિકાસના પ્રતીક સમાન અમદાવાદ શહેર આજે આરોગ્ય ક્ષેત્રે પણ એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ઝડપી શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને ખોરાકની આદતોને કારણે મેદસ્વિતા (ઓબેસિટી) ધીરે ધીરે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે.આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે અને લોકજાગૃતિ કેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન શરૂ […]Continue Reading
ગુજરાત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા અને રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્ડની યાદી જાહેર કરવામાં આવી Continue Reading