રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પાટણમાં સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન અને ટ્રેનિંગ ઈન્સ્ટીટયુટ (રામનગર)ની મુલાકાત લીધી હતી. દેશી ગાયની નસલ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોવાઇન સીમેન સેક્સિન્ગ ઈન્સ્ટીટયુટમાં તજજ્ઞો સાથે ફ્રોઝન સિમેન પ્રોડકશન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.ગુજરાત Continue Reading


















Recent Comments