દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ગાંધીનગર કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે જેમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ૭ જાન્યુઆરી, ૨૦૨૫એ દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે ૩૧ માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. આ પછી ગુજરાત હાઇકોર્ટે ૩૦ જૂન સુધી જામીન ગ્રાહ રાખ્યા હતા. જાેકે, ફરીથી જામીન લંબાવવાને લઈને કરેલી અરજી અંગે હાઇકોર્ટે આસારામના જામીન […]Continue Reading





















Recent Comments