સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (જીઈર્ંઝ્ર) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં હવામાન વિભાગના Continue Reading





















Recent Comments