Home Archive by category ગુજરાત (Page 172)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ […]Continue Reading
ગુજરાત
નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન […]Continue Reading
ગુજરાત
લીંમડી ત્રણ રસ્તા નજીક ધંધુકા પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી, તે સમયે એક ટ્રક પસાર થઈ હતી જેની તપાસ કરતાં મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ધંધુકા પોલીસને […]Continue Reading
ગુજરાત
વડોદરા પોલિસેને એક મોટી સફળતા મળી છે જેમાં, એક વેપારી સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે ઠગ ટોળકીએ નેટવર્ક ગોઠવી રૂ.1.24 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં  નાઈજીરીયન ગેંગના એક વ્યક્તિને ઝડપી લેવાયો. વડોદરાના એક વેપારીને સોશિયલ મીડિયા પર આયુર્વેદિક લિક્વિડ સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકીએ ગોઠવેલા નેટવર્ક મુજબ બીજા એક એક ઠગને […]Continue Reading
ગુજરાત
સાચાનો જમાનો નથી…! આવું આપણે કહેતાં અને સાંભળતાં રહ્યાં છીએ… આજકાલ પ્રદૂષણનાં પાપે… ઋતુઓનું બખડ જંતર રહ્યું છે… જાણે ઋતુઓનું પણ આ બુધ્ધિશાળી માણસ જાતે વર્ણસંકરણ કરી નાખ્યું…! જવા દો, હવે… બધું ખોટું જ ચાલશે… આમ નિઃસાસો જ નાખવાનો લાગે છે… અષાઢથી જામતું ચોમાસુ તો ચોમાસું હોય… પણ હવે આ ખોટાની વાત નીકળી તો, જુઓને […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં રહેતી એક યુવતીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો. યુવતીની હત્યા નીપજાવી આરોપી યુવક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે હત્યાના બનાવને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતક યુવતીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના મામલે મૃતકના પરિવારજનોએ યુવતીનો મૃતદેહ […]Continue Reading
ગુજરાત
ગુજરાતના નવસારીનો એક યુવક બે યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. નવસારીના વાંસદા તાલુકામાં યુવકની લગ્નીની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખાનપુર ગામના યુવકના આવતીકાલે સોમવારે (૧૯ મે, ૨૦૨૫) બે યુવતી સાથે અને પોતાના ૩ ત્રણ સંતાનોની સાક્ષી લગ્ન થવા જઈ રહ્યાં છે, ત્યારે લોકોમાં કુતૂહલ જાેવા મળી રહ્યું છે. આદિવાસી […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મૂળ મંદિરની જગ્યાનો બારોબાર વહીવટ કરી દેવામાં મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્રિકમજી મંદિરની જમીન પચાવી લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૭ આરોપીઓ સામે ગાયકવાડ હવેલીમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે.જમાલપુરમાં આવેલા ૭૦૦ વર્ષ જુના પૌરાણિક ત્રિકમજી મંદિરનો વિવાદ સામે આવ્યો છે. […]Continue Reading
ગુજરાત
હિંમતનગર-ઇડર હાઇવે પર રાજપુર પાટીયા પાસે બપોરના સમયે એક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસે રિક્ષાને ટક્કર મારતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે રિક્ષાને […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં દારુ પર પ્રતિબંધિત હોવા છતાં પણ બુટલેગરો દારુનો વેપાર કરતા હોય છે ત્યારે જામનગર પંથકમાંથી કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર ન્ઝ્રમ્એ દરોડો પાડ્યો હતો જેમાં નકલી દારુનો જથ્થો જપ્ત કર્યો હતો.નકલી વિદેશી દારુ બનાવતા ૩ શખ્સો ઝડપાયા હતા. આ ૩ આરોપીઓ ગ્રામ્ય પંથકમાં એક શેડ ભાડે રાખી નકલી દારૂ […]Continue Reading