Loading Date... Gold 24K: ₹90,650 | Silver 1kg: ₹106,953 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ૮૫૦થી વધુ બાળાઓને ફ્રી સેનેટરી પેડનું વિતરણ

એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં ૮૫૦થી વધુ બાળાઓને ફ્રી સેનેટરી પેડનું વિતરણ
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

સાવરકુંડલા સ્થિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય ઉપક્રમ હેઠળ શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિન

સાવરકુંડલા સ્થિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય ઉપક્રમ હેઠળ શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ​કાર્યક્રમ દરમિયાન કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે […]

સાવરકુંડલા સ્થિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા પન્ના નાયક અને નટવર ગાંધીના સૌજન્યથી ‘પન્ના નાયક ફ્રી પેડ વિતરણ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય ઉપક્રમ હેઠળ શાળાની ૮૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમ દરમિયાન કિશોરીઓમાં માસિક ધર્મ અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી ડો. નિધીબેન સોંદરવા દ્વારા ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા તથા સુપરવાઇઝરશ્રી નીતાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સફળ આયોજન બદલ શાળા પરિવાર અને આચાર્યશ્રીએ વિદ્યાગુરુ ફાઉન્ડેશન તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)