સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 68th નેશનલ સ્કૂલ ગેમ્સ 2024 -25 U-17 બેઝબોલ ભાઈઓ અને બહેનો દિલ્હી મુકામે આયોજન થયેલ હતું. તેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ના ખેલાડીઓ ખુમાણ જયદીપ જીવરાજભાઈ, રાજપુરા ઋત્વી સુભાષભાઈ, પટોળીયા મિસરી હરેશભાઈ જેઓ નેશનલ બેઝબોલ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં પસંદગી પામેલ. જેઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરી સાવરકુંડલા નું તેમજ […]Continue Reading















Recent Comments