Home Archive by category ગુજરાત (Page 185)

ગુજરાત

ગુજરાત
સુરત  ગાય ગામડું ગૌસર કૃષિ સરંક્ષણ  ઝેરમુક્ત ભારત અભિયાન -EXPO 2025 સુરત ભવ્ય આયોજન થયું એમાં દેશ ભર ના ખેડૂત પોતાનો પાકૃતિક પકવેલો માલ લઈને આવ્યા અને મેળા માં મનસુખભાઈ વસોયા ખિલોરી ને સુરત ખાતે પહેલી વાર લોક સંસ્કૃતિ રક્ષા એવોર્ડ અપાયો સુરત ના મહાનુભાવો ઉદ્યોગ પતિઓ સમાજ શ્રેષ્ઠીઓ અને મંત્રીઓ ધારાસભ્ય ઓ ના હસ્તે […]Continue Reading
ગુજરાત
ભારતીય સેનાના આધુનિકીકરણ માટે અને કાર્યવાહીમાં ઘાયલ થયેલા અથવા માર્યા ગયેલા સૈનિકો માટે કોઈ ચોક્કસ બેંક ખાતામાં દાન સંબંધિત એક ભ્રામક સંદેશ વોટ્સએપ પર ફરી રહ્યો છે. આ સંદેશમાં આ સંબંધમાં મંત્રીમંડળના ર્નિણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ પ્રસ્તાવના મુખ્ય પ્રસ્તાવક તરીકે અભિનેતા શ્રી અક્ષય કુમારનું નામ લેવામાં આવ્યું છે. ઉપરોક્ત સંદેશમાં ખાતાની વિગતો […]Continue Reading
ગુજરાત
આ મહિને તા.૨૯ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯ મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઝળહળતા તેજસ્વી છાત્રોને મેડલ તથા પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ રહેશે.આગામી તા.૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ Continue Reading
ગુજરાત
વર્ષ ૨૦૦૨ માં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કર્યાના કેસમાં ફરાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો.ગાંધીનગર જિલ્લાના પેથાપુરમાં ૨૦૦૨ના વર્ષમાં બે વ્યક્તિઓની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. બાદમાં લાશને તેમની જ ઈન્ડીકા કારમાં નાંખીને વાવોલથી ઉવારસદની વચ્ચે ઝાડીઓમાં ગાડીમાં પેટ્રોલ છાટીને સળગાવી દેવામાં આવી હતી. આ અંગે […]Continue Reading
ગુજરાત
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવા માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન Continue Reading
ગુજરાત
લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામમાં રામ મંદિર પાસે કેટલાક શખ્સો એકત્ર થઈને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી જેના આધારે લાલપુર પોલીસે દરોડો પાડયો હતો. જે દરમિયાન ૮ લોકોને રંગેહાથ કોઇના ડર વગર જાહેરમાં જુગાર રમત ઝડપી પાડયા હતા.આ મામલેજામનગર જિલ્લાની લાલપુર પોલીસે ઉપરોક્ત સ્થળેથી મનીષ કરસનભાઈ ચાંદ્રા, […]Continue Reading
ગુજરાત
શનિવારે મોડી રાત્રે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરાના રેલવે પ્લેટફોર્મ નંબર – ૧ માં આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાંચ બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાં બે બાળકો, બે પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.પોલીસ વિભાગ દ્વારા શહેર-જિલ્લાની જેમ રેલવે દ્વારા પણ બિનઅધિકૃત વ્યક્તિઓની શોધખોળ કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે. […]Continue Reading
ગુજરાત
કચ્છ પોલીસ બાતમીના આધારે પંજાબના ૨ આરોપીઓને આશરે ૨૯ લાખના કોકેઈન સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ એનડીપીએસ એકટ હેઠળ કામગીરી કરી છે, આરોપીઓ કયાં અને કોને આ કોકેઈન આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં આ રેડ કરવામાં આવી હતી, પોલીસને બાતમી મળી હતી […]Continue Reading
ગુજરાત
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા હતાં. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા, જીગીશા પટેલ સહિત અનેક પાટીદાર આગેવાનો ગોંડલમાં આવ્યા હતા. જ્યાં અલ્પેશ કથીરિયાની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અલ્પેશ કથીરિયાની સાથે જિગીશા પટેલ અને ધાર્મિક માલવિયા પણ પહોંચ્યા છે. આ દરમિયાન ગણેશ જાડેજાના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહે કહ્યું હતું […]Continue Reading
ગુજરાત
જાફરાબાદ વઢેરા ખાતે અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક, અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સહભાગી થવાની તક મળી. સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા કરી. આ પ્રસંગે શ્રી અશોકભાઈ મેરને ગુજરાત પ્રદેશ કારોબારીમાં સંગઠન મંત્રી Continue Reading