ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -ય્દ્ગન્ેં, ગાંધીનગર ખાતે ૧૫મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ શ્રી બેલા ત્રિવેદી અને શ્રી અરવિંદ કુમારના હસ્તે ેંય્ ૨૦૧૯-૨૪ અને ઁય્ ૨૦૨૩-૨૦૨૪ની બેચના કુલ ૨૮૬ વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી ૧૬ પીએચ.ડી. વિદ્વાનો, ૮૫ એલએલ.એમ. અનુસ્નાતકો; ગાંધીનગર કેમ્પસના ૬૭ Continue Reading















Recent Comments