Home Archive by category ગુજરાત (Page 187)

ગુજરાત

ગુજરાત
દેશમા વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ભગવાન પરશુરામજીની જન્મજયંતિ સાદગી પુર્વક ઉજવવા તેમજ આંતકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સર્વ બ્રહ્મ સમાજના સંગઠનોને અપીલ કરતા ડો. યજ્ઞેશ દવેબહ્મ સમાજના અગ્રણી શ્રી ડો.યજ્ઞેશ દવે એક અખબારી યાદીમાં જણાવે છે કે, ભગવાન પરશુમરામ જંયતિનું હિન્દુ ઘર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે.ભારતના મહાન અમર રૂષી મુનિઓમાં ભગવાન Continue Reading
ગુજરાત
જીએમઆરસી જણાવે છે કે રવિવાર તા. ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રોની સેવાઓ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે. ૧. કોટેશ્વર રોડ૨. વિશ્વકર્મા કોલેજ૩. તપોવન સર્કલ૪. નર્મદા કેનાલ૫. કોબા સર્કલ૬. સેક્ટર-૧૦એ૭. સચિવાલયટ્રેનના સમય અંગેની વિગતો માટે વેબસાઈટ રંંॅજ://ુુુ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિંદ્બીંિર્ટ્ઠિૈઙ્મ.ર્ષ્ઠદ્બ ઉપર Continue Reading
ગુજરાત
બાગાયત સહિત કૃષિ અને પશુપાલન વિભાગની સહાય યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ બન્યું ખેડૂતોનું સાથી :- શ્રી જયદેવ પરમાર, નાયબ બાગાયત નિયામક(ઈ.ચા.) અમદાવાદ જિલ્લામાં ફળ પાકો સહીત વિવિધ પ્રકારના બાગાયતી પાકોનું વાવેતર દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લાના ખેડૂતો બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી નવીન પાકોનું વાવેતર વધે અને સારું ઉત્પાદન મળે એ માટે સતત […]Continue Reading
ગુજરાત
ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર-‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’નો ધ્યેય ધ્યાનમાં લઈને સિટીઝન સેન્ટ્રિક-નાગરિક કેન્દ્રિત ૧૦ જેટલી ભલામણ સુચવતું ય્છઇઝ્ર પંચના બીજા અહેવાલમાં જાહેર સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવ્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત જ્ર ૨૦૪૭માં વિકસિત ગુજરાત જ્ર Continue Reading
ગુજરાત
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ ના ગોપાલપુરા ગામ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં ૩ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં સુરેશ નેરસિંગ રાઠવા અનેહરેશ રામસિંગ રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતુ. જ્યારે ગંભીર રીતે ઘાયલ મુકેશ રાઠવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં […]Continue Reading
ગુજરાત
માર્ચ ૨૦૨૫ માટે ગુજરાત રાજ્યમાં છૂટક ફુગાવાનો દર ફક્ત ૨.૬૩ ટકા, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નીતિઓના પગલે ફુગાવાના દર પર નિયંત્રણ દુનિયાભરના દેશો માટે મોંઘવારી એક ખૂબ જ મોટી સમસ્યા બની રહી છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ઝડપી આર્થિક વિકાસની […]Continue Reading
ગુજરાત
આ ચુકાદો ગુજરાતના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે: મંત્રી શ્રી હર્ષ સંઘવી આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જુન […]Continue Reading
ગુજરાત
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”ની સફળતાના આજે ૨૨ વર્ષ પૂર્ણ થયા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત” કાર્યક્રમની સફળતાના ૨૨ વર્ષ પૂરા થયા છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન-ગુડ Continue Reading
ગુજરાત
આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ નવીન ટેક્નોલોજીના સહારે હવે વધુ સુવિધાયુક્ત, સરળ અને પારદર્શી બન્યું: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. ખેડૂતો માટેના આ […]Continue Reading
ગુજરાત
વિદ્યાર્થીઓનું જ્ઞાન, સંશોધન અને પ્રતિબદ્ધતા ગ્રામ્ય જીવનના વિકાસને નવી દિશા આપશે: પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઉનહોલ-ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ૧૧મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ૭૪૨ વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન Continue Reading