ભારતીય રાષ્ટ્રીય ધોરણો સંસ્થા, બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સની દિલ્હી શાખાએ ૧૯ માર્ચના રોજ દિલ્હીના મોહન કોઓપરેટિવ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત એમેઝોન સેલર્સ પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસમાં ઝડતી અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી ૧૫ કલાકથી વધુ ચાલી હતી અને ૈંજીૈં માર્ક વિના અને નકલી ૈંજીૈં લેબલવાળા ૩,૫૦૦થી વધુ પ્રોડક્ટ્સ જપ્ત કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા […]Continue Reading


















Recent Comments