રાજ્યના અસરકારક, પારદર્શક અને વિકાસલક્ષી શાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ Administrative Reforms and Training Division (ARTD) દ્વારા સ્પીપા, ગાંધીનગર ખાતે અટલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ચોથા વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વ્યાખ્યાનમાં પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી તથા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાં ટાટા ચાન્સેલર પ્રોફેસર તરીકે Continue Reading









Recent Comments