બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં, ખુણીયા પાટિયા નજીક રાજસ્થાન રોડવેઝની એક બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે અને ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર ૫૦ લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક […]Continue Reading


















Recent Comments