જૂનાગઢ મહા શિવરાત્રી ના પાવન પર્વ એ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સૂત્રધારો એ શ્રધ્ધાળુ ભાવિકો માટે અવિરત સેવા પ્રદાન કરી ભૂખ્યા ને ભોજન તરસ્યા ને નીર આપતી સરાહનીય પ્રવૃત્તિ કરી હતી સુરત સ્થિર સમસ્ત લેઉવા પટેલ યુવા આર્મી ટીમ ના અસંખ્ય સ્વંયમ સેવકો ની સેવા થી વરિષ્ઠ સંતો એ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો દામનગર […]Continue Reading


















Recent Comments