Home Archive by category ગુજરાત (Page 341)

ગુજરાત

ગુજરાત
વડોદરા નજીક અક્ષર રેસિડેન્સી ખાતે રહેતા મિત્રોને મળવા તેમજ તેમની સાથે રહેવા માટે આવ્યો હતો વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીના રહસ્યમય મોતને પગલે ચકચાર મચી છે. રાત્રે ઉંઘી ગયા બાદ સવારે તે ઉઠ્‌યો જ ન હતો. આ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત મુજબ લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો અક્ષય રામજીભાઇ […]Continue Reading
ગુજરાત
માણેજા ક્રોસિંગ પાસે અકસ્માતનો મામલો બન્યો, હેવી હાઇડ્રા ચાલકે ટુ વ્હીલર ચાલકને લીધો હતો અડફેટે વડોદરા માં માણેજા ક્રોસિંગ પાસે સિગ્નલ પર ઉભેલા ટુ વ્હીલર ચાલકને કચડી નાખ્યો હતો. અકસ્માતની ઘટના ૧૫ ઓકટોબરે બની હતી, ટુ વ્હીલર ચાલક ૭૨ વર્ષીય વુદ્ધા સતીષભાઈનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. સમગ્ર અકસ્માતની ઘટના ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ […]Continue Reading
ગુજરાત
દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે, કચરાના યોગ્ય નિકાલ માટે પ્રદૂષણલક્ષી યોજનાઓ, સ્વચ્છ ભારત મિશન અને રિસાયક્લિંગ પ્રોજેક્ટ્‌સ જેવી અનેક પહેલ અને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા અને દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે, કચરાના યોગ્ય નિકાલ માટે પ્રદૂષણલક્ષી યોજનાઓ, સ્વચ્છ ભારત મિશન અને […]Continue Reading
ગુજરાત
સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા જિલ્લાના સાવલી ટીંબા રોડ પર બે બાઈકો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો. સાવલી-ઉદલપુર રોડ પર ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકની સામ સામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બન્ને […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર પત્રકાર એક્તા પરિષદનું  પ્રતિનિધિ મંડળ મુખ્ય મંત્રી ને મળ્યું ને ૧૨ પ્રશ્નો ની રજૂઆત કરી.. બોટાદ ધારાસભ્ય પત્રકાર એકતા પરિષદ ની ટીમ સાથે જોડાઈ એમણે પણ લેખિત રજૂઆત કરી.. વર્ષો થી પત્રકારો ના પડતર પ્રશ્નો ના ઉકેલ માટે મુખ્ય મંત્રી દ્વારા ટેબલ ટોક બેઠક યોજવા ખાતરી આપી.. પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જાે આપવાના ર્નિણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જાે આપવાના ર્નિણયને અનુમતિ આપી છે. Continue Reading
ગુજરાત
ગીર સોમનાથમાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા. લગભગ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગીરસોમનાથના ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપવામાં આવ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૂની મોંઘી ૧૨૦ બોટલો મળી આવી હતી. ગીર સોમનાથમાં પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરી કરતાં ઝડપાયા. લગભગ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ગીરસોમનાથના ત્રણ પોલીસ કર્મચારીઓને ઝડપવામાં આવ્યા હતા. તેમની પાસેથી Continue Reading
ગુજરાત
રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રીએ પિતાને ઢોર માર માર્યો છે. નવાગઢ ધારમાં રહેતા વૃદ્ધને પુત્રએ ઢોર માર માર્યો છે. પુત્રએ પિતાને ત્રણ દિવસ રૂમમાં પૂરી રાખી ઢોર માર માર્યો હતો. રાજકોટના જેતપુરમાં કળિયુગી પુત્રીએ પિતાને ઢોર માર માર્યો છે. નવાગઢ ધારમાં રહેતા વૃદ્ધને પુત્રએ ઢોર માર માર્યો છે. પુત્રએ પિતાને ત્રણ દિવસ રૂમમાં પૂરી રાખી ઢોર […]Continue Reading
ગુજરાત
આણંદ ટાઉન પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધો આણંદમાં પરિણીત મહિલા પર દુષ્કર્મના કેસમાં પોલીસે ભાજપના સસ્પેન્ડેડ કાઉન્સિલરની ધરપકડ કરી લીધી છે. પરિણીતાએ આણંદ ટાઉન પોલીસ મથકમાં દીપુ પ્રજાપતિ નામના ભાજપના તત્કાલિન કાઉન્સિલર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દુષ્કર્મનો કેસ નોંધાતાની સાથે જ દીપુ પ્રજાપતિ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે સતત શોધખોળ હાથ ધરી હતી. અંતે […]Continue Reading
ગુજરાત
હાલ ર્જીંય્ પોલીસની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડતી થઈ છે પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટઃઆરોપીઓની અન્ય એક બાળકને સમી નજીક દાટી દીધું હોવાની કબૂલાત, ર્જીંય્ પોલીસની ટીમ દોડતી થઇપાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી ૧.૨૦ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ એમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા […]Continue Reading