Home Archive by category ગુજરાત (Page 345)

ગુજરાત

ગુજરાત
બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક વર્ષ પહેલાં બોર્ડના સંચાલકો સાથેની બેઠકમાં હિંમતનગરના બેરાણા પાસે આવેલી ગ્રોમોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી બનવા લગભગ સંમતિ આપી હતી, જેથી લોકોને તેની આર્થિક સદ્ધરતાથી પ્રભાવિત કરી શકાય. ૮૧.૫૦ કરોડના ખર્ચે આખી સંસ્થાનો કબજાે લેવાનો સોદો કર્યો હતો. બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક […]Continue Reading
ગુજરાત
મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો Continue Reading
ગુજરાત
ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાંથી પસાર થતી શ્રમજીવી પરિવારની ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. અને મોડી રાત્રે આ હત્યાથી બે ખેતર દૂર આજ ગામમાં રહેતા એક યુવાને ઝેર ગળી આત્મહત્યા કરી લેતા નવો વળાંક આવ્યો હતો. ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાંથી પસાર થતી શ્રમજીવી પરિવારની ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જાેકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આમ છતાં ઠંડી યથાવત રહી હતી. સવારે પણ ધુમ્મસ હતું. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો જારી છે, જાેકે હવે રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. આમ છતાં ઠંડી યથાવત રહી હતી. સવારે પણ ધુમ્મસ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો […]Continue Reading
ગુજરાત
સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ને ગમે તેટલી પ્રોત્સાહન આપે, તો પણ ઘણા લોકોની માનસિકતા બદલાઈ નથી. કારણ કે સમાજમાં દીકરીઓને બોજ માનતા લોકોની સંખ્યા ઘટી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢમાં પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દીકરીનો જન્મ થતાં જ માતા-પુત્રીને ઘરની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. સરકાર “બેટી બચાવો બેટી પઢાવો”ને ગમે તેટલી પ્રોત્સાહન આપે, […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના કાંકરેજ સ્થિત થાળી જાગીર મઠના મહંત જગદીશપુરી બાદ હવે તેમના જાગીર મઠના મહંતને લઈને વિવાદ ઉભો થયો છે અને વિવાદ એટલો વધી ગયો છે કે છેલ્લા કેટલાક દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયેલો છે. બનાસકાંઠાના કાંકરેજ સ્થિત થાળી જાગીર મઠના મહંત જગદીશપુરી બાદ હવે તેમના જાગીર મઠના મહંતને લઈને વિવાદ ઉભો થયો છે અને વિવાદ […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં છ્‌જીએ ફરી એકવાર ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ પણ ઘણા લોકો આવી હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની એજન્ટોને આવી માહિતી આપતા હતા ગુજરાત છ્‌જીએ ફરી એકવાર ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ પણ ઘણા લોકો આવી હનીટ્રેપમાં ફસાઈને પાકિસ્તાની એજન્ટોને આવી માહિતી આપતા હતા અને […]Continue Reading
ગુજરાત
ગુજરાત રાજ્ય સરકાર નો સરાહનીય નિર્ણય ૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટમાં જમીન સંપાદન થઇ હોય તેવા કેસોમાં બિન ખેડૂત થયેલા ખેડૂતો પુનઃ ખેડૂત થવા નો અવસર ખેડૂત પ્રમાણપત્ર માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે ગુજરાત રાજ્ય ના સ્થાપના કાળ એટલે કે ૧લી મે ૧૯૬૦થી વિવિધ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદન થઇ હોય અને જે તે સમયે ખેડૂત […]Continue Reading
ગુજરાત
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં શ્રી અરૂણાબેન – રઘુભાઈ અભિવાદન ગ્રંથ ‘કેળવણીની કેડીએ ‘ વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં સન્માન ભાવવ્યક્ત કર્યો.  ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં કાર્યકર્તા રહેલાં ગૃહમાતા શ્રી અરૂણાબેન પટેલ તથા Continue Reading
ગુજરાત
વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે આપણો દેશ અને આપણું  રાજ્ય ખેતીપ્રધાન રાજ્ય છે. રાષ્ટ્ર અને રાજ્યની જે સમૃદ્ધિ છે, ઉન્નતી છે, જી.ડી.પી. છે એમાં ખેડૂત અને ખેતીનું ખુબ મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે એના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો અને […]Continue Reading