Home Archive by category ગુજરાત (Page 344)

ગુજરાત

ગુજરાત
ગાંધીનગર નજીક રાયસણ ગામમાં હાથીપરા વિસ્તારમાં એક કારમાં વિદેશી દારૃ અને બિયરનો જથ્થો હોવાની બાતમી ઇન્ફોસિટી પોલીસ ટીમને મળી હતી. જેના પગલે પોલીસે ત્યાં પહોંચીને કારની તપાસ કરતા અંદરથી ૨૫૭ બોટલ દારૃ અને ૪૦ બિયરના ટીન મળી આવ્યા હતા. ૩.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી. રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર […]Continue Reading
ગુજરાત
કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના અભિયાનના અનુસંધાનમાં ઇ-સરકારના મોડયુલનો અમલ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યો છે અને રાજ્યમાં અગ્રસ્થાને ઉભરી રહ્યો છે. કલેક્ટર કચેરી, પ્રાંત અને મામલતદાર કચેરીમાં ઇ-સરકારનો અમલ કરી સમગ્ર પત્ર વ્યવહાર ડિજિટલ કરવામાં આવ્યો છે. વડોદરા કલેક્ટર કચેરી દ્વારા તા. ૨૬ની સ્થિતિએ ૪૫૧૮૭ ઇ-ટપાલ અને ૨૧૦૬ ઇ-ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે. આ […]Continue Reading
ગુજરાત
રાજકોટની પીડિતા સાથે મેટ્રિમોનિયલ સાઇટથી સંપર્કમાં આવેલાન નાગપુરના નિવૃત્ત એન્જિનિયરે વડોદરાની હોટલમાં મુલાકાત માટે બોલાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પીડિતાએ કરી છે. પોલીસ વિભાગમાં ચર્ચામાં રહેલા આ કિસ્સાની વિગત એવી છે કે,નાગપુરમાં રહેતા નિવૃત્ત ઇલેકટ્રિકલ એન્જિનિયરને પુનર્લગ્ન કરવા હોવાથી મેટ્રિમોનિયલ સાઇટ પર સર્ચ કરતા હતા.આ દરમિયાન રાજકોટમાં રહેતી ૫૦ વર્ષીય Continue Reading
ગુજરાત
રાજકોટના જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ લે તેમ લાગતું નથી. જયંતિ સરધારા અને પોલીસ ઇન્સ્પેક્ટર પાદરિયાના વિવાદના અગ્નિમાં બીજા લોકો રીતસર જાણે ઘી રેડી રહ્યા હોય તેવી સ્થિતિ છે. રાજકોટના જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેનો વિવાદ શાંત પડવાનું નામ લે તેમ લાગતું નથી. જયંતિ સરધારા અને પોલીસ […]Continue Reading
ગુજરાત
સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે. રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે. સેન્ટ્રલ ય્જી્‌ Continue Reading
ગુજરાત
ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટ્રોગન ગ્રુપ, રાધે ગ્રુપ, ધરતી સાકેત ગ્રુપ અને તેમના સહયોગીઓના અમદાવાદ, મહેસાણા, મોરબી, ગાંધીનગર અને હિંમતનગરમાં ૩૪ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં કરોડોની કિંમતના વાંધાજનક […]Continue Reading
ગુજરાત
બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક વર્ષ પહેલાં બોર્ડના સંચાલકો સાથેની બેઠકમાં હિંમતનગરના બેરાણા પાસે આવેલી ગ્રોમોર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રસ્ટી બનવા લગભગ સંમતિ આપી હતી, જેથી લોકોને તેની આર્થિક સદ્ધરતાથી પ્રભાવિત કરી શકાય. ૮૧.૫૦ કરોડના ખર્ચે આખી સંસ્થાનો કબજાે લેવાનો સોદો કર્યો હતો. બી. ઝેડના નામે કૌભાંડ ચલાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લગભગ એક […]Continue Reading
ગુજરાત
મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બિટકોઈનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. મ્ઢ ફાયનાન્સિયલ સર્વિસના નામે ૬૦૦૦ કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો Continue Reading
ગુજરાત
ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાંથી પસાર થતી શ્રમજીવી પરિવારની ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. અને મોડી રાત્રે આ હત્યાથી બે ખેતર દૂર આજ ગામમાં રહેતા એક યુવાને ઝેર ગળી આત્મહત્યા કરી લેતા નવો વળાંક આવ્યો હતો. ધોરાજી તાલુકાના તોરણીયા ગામની સીમમાંથી પસાર થતી શ્રમજીવી પરિવારની ૨૧ વર્ષીય યુવતીને છરીના ઘા […]Continue Reading