ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા હાલ નાસતા ફરતા આરોપીઓની સાથે જેલમાંથી પેરોલ ઉપર છૂટી પરત નહીં ફરતા કેદીઓને પકડવા મથામણ કરવામાં આવી રહી છે ત્યારે હત્યાના ગુનામાં સજા કાપી રહેલો કેદી પેરોલ રજા ઉપર છૂટયા બાદ પરત નહી ફરતા તેને વટવા પાસેથી ઝડપી લઈને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ […]Continue Reading


















Recent Comments