ઇન્ટરનેટથી કનેક્ટ ફોન અને ફોનની અંદર ચાઈનીઝ તેમજ રશિયન એપથી એકબીજાને કોન્ટેક્ટ કરવાની વિગતો મળી હતી અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે ખેડાના કપડવંજમાં એક નાનકડા ફાર્મહાઉસમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા.આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે. રાહુલ જૈન અને મિલિંદ પટેલ બધા ૧૨ […]Continue Reading


















Recent Comments