Home Archive by category ગુજરાત (Page 352)

ગુજરાત

ગુજરાત
પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે.ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ ટકા વધીને ૨૨.૫૦ લાખ થઇ ગઇ છે. પીએમ મોદીનું બેટી પઢાઓ અભિયાન વેગ લાવી રહ્યુ લાગે છે. ગુજરાતમાં મહિલાઓ ટેક્સ ભરવામાં દેશમાં બીજા નંબરે છે.ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં ૧૨ […]Continue Reading
ગુજરાત
રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અથડામણમાં એક જ પરિવારની ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. રાજકોટ ચોટીલા હાઈવે ફરીથી ગમખ્વાર અકસ્માતનો સાક્ષી બન્યો છે. ચોટીલા-રાજકોટ હાઈવે પર એક ભયાનક અકસ્માત […]Continue Reading
ગુજરાત
પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. પાટણમાં બાળક વેચવાના કૌભાંડમાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પાટણમાં બાળકોના વેચાણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને તે સમગ્ર પાટણ જિલ્લા માટે ગંભીર બાબત છે, આવી બાબતો ગુજરાતના સામાજિક જીવન પર મોટી અસર કરે છે. […]Continue Reading
ગુજરાત
અમદાવાદના ચાંદખેડામાં કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો છે. કારની ટક્કરથી ટુ-વ્હીલર ચાલકનું મોત થયું છે. રાજ્યમાં માર્ગ અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં કયારેક વધુ સ્પીડમાં વાહન ચલાવવાને કારણે તો કયારેક બેદરકારીથી વાહન ચલાવવાને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. આ પછી રાજ્યમાં વધુ અકસ્માતો થયા છે. અમદાવાદના ચાંદખેડામાં કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો છે. કારની […]Continue Reading
ગુજરાત
જાન્યુઆરીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત યોજાનાર કોલ્ડપ્લે ગ્રુપના કોન્સર્ટને લઈને લોકોમાં ઉત્તેજનાનું વાતાવરણ છે. આ સમયે, અન્ય રાજ્યો અને દેશોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તેથી હવાઈ ભાડાના ભાવમાં પણ વધારો થયો છે જાન્યુઆરીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત યોજાનાર કોલ્ડપ્લે ગ્રુપના કોન્સર્ટને લઈને લોકોમાં ઉત્તેજનાનું વાતાવરણ છે. આ સમયે, અન્ય રાજ્યો Continue Reading
ગુજરાત
નકલી આઇએએસ બનીને તોડબાજી કરતાં ઠગ મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે. મેહુલ શાહ નામના ફ્રોડસ્ટરે ૈંછજી ઓફિસર તરીકે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ બિઝનેસ કરતા વ્યક્તિ પાસેથી સરકારી કામ માટે બે ઈનોવા કાર ભાડે લીધી હતી. નકલી આઇએએસ બનીને તોડબાજી કરતાં ઠગ મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે. મેહુલ શાહ નામના ફ્રોડસ્ટરે ૈંછજી […]Continue Reading
ગુજરાત
હોસ્પિટલમાં ફરજ પર હાજર દર્દીએ દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છેલ્લા ઘણાં સમયથી હાર્ટ એટેકને કારણે મૃત્યુના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હાર્ટ એટેકમાં કેટલાય પરિવારજનો દ્વારા પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. રાજકોટમાં પણ ૧૧ વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું. બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા બાળકને સારવાર […]Continue Reading
ગુજરાત
સરકાર દ્વારા પ્રસ્તાવિત નવી જંત્રીના સૂચિત દરના લીધે ઘર, ફલેટ કે કોમર્શિયલ બાંધકામ મોંઘા થશે એની ચિંતા છે.પરંતુ જંત્રીના પ્રસ્તાવિત દરથી વર્તમાન મકાન કે દુકાન જેવી મિલકત ધરાવતા લોકોનો બોજ પણ વધવાનો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત નવી જંત્રીના સૂચિત દરના લીધે ઘર, ફલેટ કે કોમર્શિયલ બાંધકામ મોંઘા થશે એની ચિંતા છે.પરંતુ જંત્રીના પ્રસ્તાવિત દરથી વર્તમાન […]Continue Reading
ગુજરાત
અકસ્માતના ઝ્રઝ્ર્‌ફ દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઓડી કારના ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. નશામાં જઈ રહેલા ઓડી કારના ચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા ચકચાર મચી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ આંબલી રોડ વિસ્તારમાં બન્યો હતો. ઓડી કારના ચાલક રિપલ પંચાલે બેફામ રીતે કાર હંકારતા આ અકસ્માત […]Continue Reading
ગુજરાત
વડોદરા વાઘોડિયા જી આઇ.ડી. સી.યુવાનો ને રોજગાર લક્ષી ટ્રેનિંગ સેન્ટર લરનેહ સ્કિલ્સ લી.દ્વારા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી પાવન નિશ્રા માં પ્રમાણપત્ર એનાયત કરાયા સ્કિલ ની કદર હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ની તાલીમ આપતી સંસ્થા ની સર્વત્ર સરાહના લરનેહ સ્કિલ્સ લી.ની ઉત્તમોત્તમ પ્રવૃત્તિ હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ઉન્નત મસ્તક રોજગારી સર્જન ના સાક્ષી બનતા લોકશાહી […]Continue Reading